________________
૩૪૯,
શ્રી જિનવિજયજી શ્રી નેમિનાથ સ્તવન.
*
.
.
*
*
* *
*
*
* *
*
.
છે જે હરિ નહિ મિલે રે રે મારા પાપી પ્રાણ-એ દેશી | નિરૂપમ નેમજી રે, વાલમ મૂકી કાં જા;
તેરણ આવીને રે, ઈમ કઈ વિરહ જગાવે. વા. કરૂણા પશુ તણી રે, કરતાં અબલા ઉવેખે
દુર્જન વયણુથી રે, એ નહિ સાજન લેખે. રા. શશિ લંછન કી રે, સીતા રામ વિયેગ;
વિબુધ જને કહ્યો રે, ન્યાયે નામ કુરંગે. ૩. ગુનાહ કે કીએ રે, જે રડતી એકલડી છડી,
ગણિકા સિદ્ધ વધુ રે, તેહશું પ્રીતડી મંડી. જા અડ ભવ નેહલે રે, નવમેં છેહ મ દાખે;
દાસી રાઉલી રે, સાહિબ ગેદમાં રાખો. પા. પુણ્ય પરવડે રે, મુજથી યાચક લેગા,
દાનસંવત્સરે રે, પામ્યા વંછિત ભોગા. દા. વિવાહ અવસરે રે, જિમણે હાથ ન પામી;
દીક્ષા અવસરે રે, દીજે અંતરજામી. લા. માતા શિવા તણે રે, નંદન ગુણમણું ખાણી;
- સંયમ આપીને રે, તારી રાજુલ નારી. ૮. મુગતિ મહેલે મલ્યાં રે, દંપતી અવિચલ ભાવે;
ક્ષમાવિજય તણે રે, સેવક જિન ગુણ ગાવે. છેલ્લા