________________
શ્રી જિનવિજયા
-૩૪૫ ધર્મચક્રી વિચરે જિહાં હે રાજ, કનક કમળ હવે પાય લારી; જેયણ સવાસો મંડળે હે રાજ, સાદિક નલિ થાય વારી.; ૩ ચરણ પતિનિ નંદની હો રાજ, કેવળ કમળા નાર વારી; વીતરાગતા મહેંલમાં હરાજ, વિલસે જગદાધાર વારી ૪ ઈમ ચઉ અતિશય અલંક હો રાજ,
જગ સુલતાન વારી; બિમા વિજ્ય કવિ જિન કહે છે રાજ,
દીજે સમક્તિ દાન વારી. પ શ્રી. ઋષભજિન સ્તવન.
| (૨)
( હારે હીર–એ દેશી) પ્રથમ જિણેસર પૂજવા સહીયર હારી
અંગ ઉલટ ધરી આવી છે કેસર ચંદન મૃગ મદે સ0 સુંદર આંગી બનાવી છે સહજ સલુણે માહરે, સમસુખ લીના માહેર
જ્ઞાનમાં ભીને મહારો સાહિત્રો સહીયર મ્હારી જ પ્રથમ નિણંદ હે ૧ ધન્ય મરુદેવી-કુખને સત્ર વારી જાઉં વાર હજાર હે; સર્ગ શિરોમણિને તજી સ0
જિહાં પ્રભુ લીએ અવતાર હો સહજ૦ ૨ દાયક નાયક જન્મથી સ૦ લા સુરતવૃંદ હે; ચુગલા ધર્મ નિવારણ સત્ર
જે થયો પ્રથમ નરિંદ હે સહજ૦ ૩