________________
૩૪૩
શ્રી દેવચંદ્રજી વિષય કષાય સહુ પરિહરિયા, ઉત્તમ સમતા વરિયાજી; શીલ સનાહ થકી પાખરિયા, ભવસમુદ્ર જલ તરિયાળ.
––તે૦ સમિતિ ગુપતિશું જે પરવરિયા, આત્માનંદે ભરિયા આસવદ્વાર સકલ આવરિયા, વર સંવર સંવરિયાછે.
––તેતo
तुभ्यं नमस्त्रिभुवनातिहराय नाथ!, तुभ्यं नमः क्षितितलामल भूषणाय । तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय, तुभ्यं नमो जिन! भवोदधिशोषणाय ॥
-भक्तामरस्तोत्र श्लोक २६ અથ–ત્રણ ભુવનની પીડાને હરણ કરનાર હે નાથ! કે તમને નમસ્કાર હે, પૃથ્વીતલ પર નિર્મળ આભૂષણ સમાન તમને નમસ્કાર હે, ત્રણ જગતના પરમેશ્વર તમને નમસ્કાર કે છે, અને સંસાર સમુદ્રને સુકાવી નાખનાર એવા હે જિન! તમને નમસ્કાર હે.