________________
૪ર જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. જુઠ બોલવાકે વ્રત લીને, ચરીકે પણ ત્યાગી, વ્યવહારિક મહાનિપુણ ભયે, પણ અંતર દષ્ટિ ન જાગી.
સમ૦ ૨. ઉર્વ બાહુ કરી ઉઠે લટકે, ભસ્મ લગા ધુમ ઘટકે; જટા જૂટ શિર મૂડે જૂઠે, વિણ શ્રદ્ધા ભવ ભટકે.
સમ૦ ૩ નિજ પરનારી ત્યાગજ કરકે, બ્રહ્મચારી વ્રત લીને; સ્વર્ગાદિક યાક ફલ પામી, નિજ કારજ નવિ સિ.
સમ૦ ૪ બ્રાહ્ય ક્રિયા સબ ત્યાગ પરિગ્રહ, દ્રવ્ય લિંગધર લીને; દેવચંદ કહે યાવિધ તે હમ, બહુત વાર કર લીને.
સમ૦ ૫ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ
પરિણતિ દેષ ભણું જે નિંદના, કહેતા પરિણતિ ધર્મ, ગગ્રંથના ભાવ પ્રકાશતા, તેહ વિદારે હે કર્મ,
સગુણ નર૦ અલ્પક્રિયા પણ ઉપકારી પણ, જ્ઞાની સાથે હે સિદ્ધ દેવચંદ્ર સુવિહિત મુનિ-વંદને, પ્રણમ્યા સયલ સમૃદ્ધિ.
સગુણ નર૦
તે તિરિયારે ભાઈને તરિયા, જે જિન શાસન અનુસરિયાજી; જેહ કરે સુવિહિત મુનિ કિરિયા, જ્ઞાનામૃત રસ દરિયાછે.
–-તેત૦