________________
૩૦૧
શ્રી લહિમવલંબગણિ દુરિત દવાનલ સમનકું મન મેઘ ઘટા ઉલહરી કુમતિકમલિની દહનકે હિમવૃષ્ટિ અનિષ્ટ સરી ૩ સુકૃત મહાસુખ સિંધુકી પ્રકટી ઉપટી લહરી હિત સુખમેક્ષ કી હેતુ હૈ, જિનરાજ સુમુખી ઉચરી ૪
કલશ
(રાગ-ધન્યાશ્રી) નિત નિત પ્રણમી ચોવીસે જિનવર; સેવક જનમન વંછિત પૂરણ સંપ્રતિ પરતી સુરિતર નિત ૧ ઋષભ અજિત સંભવ અભિનંદન, સુમતિનાથ પદ્મપ્રભુ સુપાસ ચન્દ્રપ્રભુ સુવિધિ સીતલજિન,
શ્રેયાંસ કુનિ વાસુપૂજ્ય વિભુ૨ વિમલ અનંત ધર્મ શાંતિ કુંથુજિન, મલિમુનિસુવ્રત દેવા, નમિ નેમિ પાસ મહાવીરસામી ત્રિભુવન કરત સુસવા. ૩ દરસણ જ્ઞાન ચરણ ગુણકરિ સમએ ચોવીસ તીર્થંકર, રાજ્ય શ્રી લક્ષ્મીવલ્લભ પ્રભુ નામ જપત ભવ ભયહર. ૪
इति श्री चौविस तीर्थंकर रागबंध गीत समाप्त मगमत् ।
संवत १७६५ वर्षे मिति माह शुदि अष्टम्यां तिथौ शनिवार पटणा मध्ये तिलकोदयमुनिना लेंखि । शुभमस्तु ।