________________
શ્રી જિનસુખસુરિ
૨૯૫ શ્રી નેમિનાથ સ્તવન
(૩)
(ઢાળ સૂઅરની) જ નમિયે નિતિ શ્રી નેમિ પ્રેમ ધરી પ્રહસેમેસદા હે લાલ; હેજી જગયામી જ જેમ સંસારે સિવસુખ સંપદા હે લાલ ૧ હેજી સમુદ્રવિજ્યની ચુત સહુને નામ સુહામણે હે લાલ, હેજી પ્રભુ શિવાદેવી પુત્ત સામી સૌરીપુર તણે હે લાલ ૨ હજી પંચમ સલદૌ પરિસિદ્ધ લંછણ લખિયે લેકમેં હે લાલ, હેજી સહુ સુખપૂરણસિદ્ધ વાજૌ સહુને મન ગમે લાલ ૩
છે કે નહીં ઈકલિકાલ જોતાં એ જોગીસરૂ છે લાલ, હેજી ત્રિકરણનમ ત્રિકાલ શ્રી જિનસુખસૂરિસરૂપે લાલ ૪
શ્રી પાર્શ્વજિન સ્તવત
(મલ્હાર સમવસરણ બેઠા ભગવત) નયરી વણરસીય નિવાસ અસુસેન સુત સાંભલિ અરદાસ, બિજ મતિ મુઝ કાંઈ આપો ખાસ પરતા પૂરણ તું પ્રભુ પાસ ૧. પરગટ કેવલજ્ઞાન પ્રકાસ તમઅજ્ઞાન ગયે સહુ નાસ કીધા ભવિજન કમલ વિકાસ પરતા. સાહિબ તું મુઝ હું છું તુઝદાસ એ અવિહડ રાખે ઈક ભાસ; વલિ કહાં કહાં કરિટ્યૂ વેપાસ પરતા.