________________
રેટર જૈન ગુર્જર સાહિત્યને અને તેમની કાવ્ય-પ્રસાદી. ત્રિશલાનંદન વીરજી, વંદુ બે કર જોડી, તેજ વયણ હીયડઈ ધરઈ, તે હેઈ સંપત્તિ કેડી.
શ્રી વીર. ૬ ગચ્છ ચેરાસીમાં દીપતી, લેઢી પિસાલ જાણ; શ્રી શાંતિજિય કવિરાજને, પ્રેમવિજય એહ વાણી.
શ્રી વીર છે
સંવત સત્તરબાસઠા વરસઈ, માઘસુદિ બીજ દિન સારી મહિસાણે ચેમસ રહીને, જિન સ્તવના વિસ્તારીને ભવિયા ૬ પંડિત શ્રી ધર્મવિજય વિબુધવર સેવક, શાંતિવિજય
શુભ સીસ, તસ ચરણ કમલ પાય પ્રણમતાં, પ્રેમ પામી સુજગીસરે.
ભવિયા ૭.