________________
ર૭ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી હારી તું નારી હે સુણે પ્રભુજી સામલા,
હું બલિહારી તુજ નામી. ૪
શ્રી શ્રી ને મીશ્વર હે. વિવાહને ઉચ્છવે છે હાથે હાથ મલ્યા નહીં,
તુજરૂપે મેહી હું આજ; ગિરનારઈ જઈને હે પ્રભુ પાસી ચારિત્ર લીઉં,
શરિયાં રાજુલ તણાં કાજ, ૫
શ્રી શ્રી નેમીશ્વર છે. ધમ વિજ્ય હે પંડિત કવિરાજને રે,
શાંતિવિય વંદિત સુપાય, તસ બાલક હે હે જેસું ભણઈ
પ્રેમવિજય ગુણગાય. ૬ 1 શ્રી શ્રી નેમીશ્વર હ૦ શ્રી પાર્શ્વજિન સ્તવન.
(૪)
( ગિરુઆરે ગુણ તુમતણુએ દેશી.) શ્રીય વામાનંદન મન વચ્ચે, શ્રી પાર્શ્વજિણેસર રાય, જિનવાણી શ્રવણે સુણી, મુજ નિમલ હુઈ કાયરે. શ્રીય. ૧ નદીય માંહઈ ગંગાવડી, ફૂલમાંહી અરવિંદર, ભૂપમાંહિ ભરતેસરૂ, દેવમાંહિ યુ ઇંદરે. શ્રીય૦ ૨ જ્ઞાન માંહઈ કેવલ વડું, ધ્યાન માંહઈ શુકલ વખાણુઉરે; રતનમાંહિ જયું સૂરમણિ, મંત્રમાંહઈનવકાર જાણુરે શ્રીય ૩