________________
२४७
શ્રી વિનીતવિજયજી. શ્રી નેમિનાથ સ્તવન.
(આપે સડાની-દેશી) મન મેહનીયા પિઉ સુણ રે શામલીયા નાહક,
સસનેહી રે; મન મેહનીયા પિઉ અષ્ટભવાંતર પ્રીતિ કે,
નવમે ભવ કિમ પરહરી રે. મન. ૧ પિલે તું છે ચતુર સુજાણ કે, હું ગેરી ગુણ આગલી રે; મન, પિઉ બેલે રાજુલ નાર કે, વાલિમ વિરહે આકલી રે. મ૦ ૨ પિઉ જેલનના દિન જાય કે, અવસર લાહો લીજીયે રે; મ. પિઉ અવસર ઉચિત અજાણું કે, પશુ ઉપમ તસ દીજીયે રે.
મન૦ ૩ પિઉ કુલમાલા સુકમાલ કે, કુમલાયે તુજ કામિની રે; મ. પિઉ દિન જાયે જન વાત કે, પણ નવિ જાયે યામિની રે,
મન૦ ૪ પિલ શિવાદેવી માત મહાર કે, સાર કરે અબલા તણું રે; મટ પિઉ યદુપતિ નેમિકુમાર કે, આ મંદિર અમ ભણી રે.
| મન૦ ૫ પિક બેલ્યા શ્રી જગદીશ કે, વીશ વિસવા તુમે ભાવો રે; મ0 પિયા એ સંસાર અસાર કે, મુગતિ મંદિરમાં આવજે રે.
મન- પિયા રાજુલનેમિજિકુંદક, અવિહડ શિવ સુખ દીઠડાં રે;
મન પિઉમેરવિજય ગુરુ શિષ્ય કે, વિનીતવિજય મન મીઠડાં રે.
મન૦ ૭