________________
શ્રી વિનોવિજયજી.
(૩૨) RRRRRRRRRRRRRRRRR G પડિત મેરુવિજયજીના શિષ્ય શ્રી વિનોતવિજયજી. KUERRRR LRRRRRRRRRRBRRR ચેવીસી રચના-૧૭૫૫ આસપાસ,
૪૫
પંડિત . મેરુવિજયજીના શિષ્ય શ્રી વિનીતવિજયજીની ચાવીસીની ભાષા–ચના હુયાઁગમ અને લાલિત્યમય છે. અને સુર સગ-રાગણીમાં બનાવી છે. તેમની બીજી સાહિત્ય-રચના જાણુવામાં નથી. આ સાથે તેમનાં પાંચ સ્તવન આપ્યા છે.
શ્રી ઋષભજિન સ્તવન. (૧)
સુંદર મૂરતિ સાહિબ સેવીએ, ઋષભ જિજ્ઞેસર રંગ સુગુણુનર; પરતક્ષ પરતાપુરે મુઝ પ્રભુ, દીઠે ઉલટ અંગ વાલેસર. સુંદર મૂરતિ સાહિબ સેવીએ. ૧ અંતરજામી આદિ જિજ્ઞેસરુ, અવધારે અરદાસ સુ; નેહ નજર કરી નીરખેા સેવક, પૂરે મનતણી આસ વા૦ સુ’૦ ૨ ત્રિભુવન તારણુ શિવસુખ કારણ, દુઃખહર દીનદયાળ સુ; મહેર કરી નિજ સેવક મન રમે, કૈાકિલ જેમ રસાળ વા૦ સુ’૦ ૩ આજ સવે મનવંછિત મુજ ફળ્યાં, નાઠાં ભવદુઃખ દૂર સુ; આજ અમી મેહ વૂયેા આંગણે, પ્રગટયા પુણ્ય અંકુર વા૦ સુંદર૦ ૪ આજ થકી દિન વલીએ માહરા, લીએ ઘર સહકાર સુ;