________________
શ્રી હસન,
ગ્રેવીસી કીશ. (દીઠી દીકે રે વામકા નંદન દીઠે–એ દેશી.) મેં ગાયા રે ઈમ જીન જેવીસે ગાયા. સંવત સત્તર વંચાવન વરસે, અધિક ઊમંગ બઢાયા, માધ અસ્તિત તૃતિયા, કુંજવાસરે, ઊદ્યમ સિદ્ધ ચઢાયારે. ૫ તપ ગણગગન વિભાન દિનકર, શ્રી રાજયવિજયસૂરિરાયા; શિષ્ય તેસ તસુ અન્યય ગણિવર, ગ્યાનરત્ન મન ભાયા. ૬ તસ્ય અનુચર સુનિહંસ કહે ઈમ, આજ અધિક સુખ પાયા; જન ગુણ જ્ઞાને બધે ગાવે, લાભ અનંત ઉપાયારે, ૭