________________
* * શ્રી હસરત્ન.
ર૩મ મુજને ભવસાગર તારે, ચિંહુ ગતિના ફેરા વારે; કરૂણ કરી પાર ઉતારે, એ વીનતી મનમાં ધારે હો. સ્વામી. ૨ સંસારે સાર ન કાંઈ, સાચો એક તું હિ સખાઈ તે માટે કરી થિરતાઈ, મેં તુજ ચરણે લય લાઈ હો. સ્વામી૩ તારક તું જગત પ્રસિદ્ધો, પહેલે પણ તે જસ લીધે; સેવકને શિવસુખ દીધો, એક મુજ શું અંતર કીધે હો.
સ્વામી ૪ ઈમ અંતર તે ન કરે, સેવકને શિવ સુખ દેવે અવગુણ પણ ગુણ કરી લે, હેત આણી બાંહ ગ્રહે.
સ્વામી ૫ સેવક ચૂકે કઈ ટાણે, પણ સાહિબ મનમાં ન આણે; નિજ અંગીકૃત પરમાણે, પિતાને કરીને જાણે હો. સ્વામી ૬ તું ત્રિભુવન નાથ કહેવાય, ઈમ જાણીને જિનરાય યે ચરણ સેવા સુપસાય, જિમ હંસરતન સુખ થાય હો.
* સ્વામી. ૭ શ્રી મહાવીર જિન સ્તવન.
(આજ અસાઢ ઉછ–એ દેશી.) સફળ ફળ્યા સહી મહરાજી, મનના મનોરથ આજ; વીર જિનેસર તું મળે છે, હવે સિધ્યાં છે
હવે સિધ્યાં વંછિત કાજ પ્રભુ અરજ સુણજે, માંહની અરજ સુણજે
માંહકે મુજ ૯ મહારાજ.