________________
શ્રી હસરતન. ઇંદ્ર વચન અણુ માનતો રે, હજી એક અમર આવ્યે તેણે કામ સિન્ય પારા પતિને છુલે રે, હાંજી પારખવા નૃપને પરિણામ.
તે રૂડો૦ ૩ મનકૂડે નરપતિને પાસ, મનડે અમરખ આવાસ મનકૂડે,
આંકણું. પોસામાં પારેવડો રે, હાંજી તન સાઠે રાખે તે તામ; તે રૂડે. તીર્થકર ચકી તણી રે, હાંજી પદવી દેય બાંધી અભિરામ.
તે રૂડો૦ ૪ પ્રગટ થઈ તે દેવતા રે, હાંજી પાપ પ્રણમી પહેતે નિજઠામ; તિહાંથી પ્રભુ ત્રીજે ભવે રે,
હાંજી અચિરા ઉરે લીધે અવતાર. ૫ પાલીને ચકી પણું રે, હાંજી ષખંડ પૃથ્વી રાજ્ય પડુર; તે દાન દેઈ દીક્ષા ગ્રહી રે, હાંજી પામ્યા કેવલ નાણું સનર
તે રૂડો૦ ૬ કીધી સંઘની સ્થાપના રે, હાંજી શાંતિસર સાહેબ સુખદાય; તે પંચમગતિ પામ્યા પ્રભુ રે,
હાજી હંસરતન હરખી ગુણ ગાય. છ શ્રી નેમિનાથ સ્તવન,
(૩) (ચેં કાંતિ ના મહારામે હલમાં હે રાજિ હૈં કોને નાવો મારી
સે જેને હું વારિ રંગ ઢેલણ-એ દેશી) તેરણથી રથ ફેરીને હો રાજ, છટકી ઈમ કિમ દેજે છેહ રે;
હું વારી માહારા મોહના. આઠ ભવાંતર પ્રીતડી હો રાજ, તેહને ન આવ્યે તુમ નેહરે.
હું વારી. ૧