________________
૨૩૨ જૈન ગુર્જર સાહિત્ય-રતો અને તેમની કાવ્ય-પ્રસાદી.
જુગલાધર્મ જેણે ઉદ્ધ, પ્રથમ જેહ રાજાન છિદિ; વિશ્વરચના સઘળી દાખીને, ટાળ્યું જિણે અજ્ઞાન. છિદિ. ૨ પ્રગટ કરીને સહુને શીખવ્યા, સકલ સંસાર સૂત્ર છિદિવ; ભરત પ્રમુખ સ્થાપ્યા રાજવી, એ દેશે સે પુત્ર. છિદિ. ૩ દાન દેને દીક્ષા આદરી, ત્રિભુવન જન હિત કાજ છિદિવ; ધર્મતીર્થ ચકી એહવું, બિરુદ ધયું” મહારાજ. છિદિ. ૪ ઈન્દ્ર ચેસઠ ઉભે ઉલગે, જુગતે જોડી પણ છિદિ; સમવસરણે સહુ સાંભળે, દેસના મધુરી વાણ છિદિ. ૫ લાખ ચોરાશી પુરવ અનુક્રમે, પાળીને પરમાય છિદિવ; જન્મ-મરણ બંધન તોડીને, પામ્યા પંચમ ઠાય. છિદિ૦ ૬ હંસ-રત્ન કર જોડી કહે, સાહિબ અષભ નિણંદ છિદિ; ચરણ યુગલ સેવા ભ ભવે, આપે અધિક આણંદ. છિદિ ૭
શ્રી શાંતિનાથ સ્તવન,
(ગેડમાની-દેશી) શ્રી શાંતિ જિણેસર સલમેરે,
હજી સાહેબ શરણાગત આધાર તે રૂડા; ગુણને આવાસ, તે રૂડે ઉપગારી ખાસ તે રૂડે. આંગણી. ભવ ભવ તાપ નિવારવા રે, હાજી જગમાં જંગમ જે જલધાર.
તે રૂડે ગુણને ૧ મેઘ રથ રાજાને ભવે રે, હાંજી દઢ સમક્તિ દેખી સુરરાજ તે રડે કરે પ્રશંસા જેહની રે, હાંજી સુર સાખી પ્રણમી શુભ સાજ.
તે રૂડો૦ ૨