________________
૨
)
શ્રી કેશરવિમલ. ત્રિભુવન ઉપકારી, કેવલજ્ઞાન ધારી; ભવિજન નિત સેવે, દેવ તે ભક્તિ ભાવે,
ઈહજ જીન ભજતાં, સર્વ સંપત્તિ આવે. (૩૭) ભવ વિષય તણાં જે, ચંચલા સૌખ્ય જાણી,
પ્રિયતમ પ્રિય ગા, ભંગુરા ચિત્ત આણી; કરમ દલ ખપેઈ, કેવલજ્ઞાન લેઈ, ધન ધન નર તેઈ, મોક્ષ સાધે છે કે