________________
૧૯૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. કારણ મહીયલે શિવસુખ કેરો, એક તુંહી જ જિનરાજ રે જયું વ્યવહાર સદા જગજનને, વરતાવણ દિનરાજ રે. સુણ૦ ૨ મોહ વશે તુમ છેડી જે જન, અવર સુદેવકરી જાણે રે; સજલ સરોવર છેડી તે મન, મૃગજવશું સુખ માણે રે. સુણ૦ ૩ દર્શન ભેદે તું બહુ રૂપી, પરમારથ એક રૂ૫ રે સ્ફટિક મણિ ક્યું વરણ ઉપાધે, આભાસે બહુ રૂપ રે. સુણ૦ ૪ ભવ દુઃખ ભંજન તું જગરંજન, તુંહી નિરંજનદેવ રે, કહે કેસર પ્રભુ પાસ જિનેસર, દીજે તુમ પદ સેવ રે સુણ પ
શ્રી મહાવીર જિન સ્તવન. (સાંભળજે મુનિ સંજમ રાગે, ઉપશમએણે ચડીયા રે—એ દેશી) વીર ને સર સુણમુજ સ્વામી, વિનવીયે શિરનામી રે; તું પ્રભુ પૂરણ મનહિત કામી, તું મુજ અંતરજામી રે.
વીરજીનેસર સુણ મુજ સ્વામી. ૧ એક જ તું શિર સાહિબ કીજે, તુમ સમ કેણ કહીએ રે; ભગતિ કરતાં જે તું રીઝે, તે મનવાંછિત સીઝે રે.
વીર કનેસર૦ ૨ તુજ હિતથી સુખસંપદ આવે, દાલિદ્ર દૂર ગમાવે રે, જગબંધવ જન તુંહી કહાવે, સુરનર તુજગુણ ગાવે રે.
વીર નેસર૦ ૩ તું પ્રભુ પ્રીતિ ન હેત જણાવે, પણ સેવક સુખ પાવે રે; ગિરૂઆ સેવા ફલ નવિ જાવે, સેવી જે ઈણભાવે રે.
વીર અને સર૦ ૪