________________
શ્રી કેશરવિમલ. શ્રી નેમિનાથ સ્તવન,
() (વર્ધમાન જિનવર વરદાયી–એ દેશી) સાંભલ સ્વામી ચિત્ત સુખકારી, નરભવ કેરી હે તુજ નારી; પ્રીતિ વિસારી કાં પ્રભુ મેરી, કયું રથ ફેરી જાઓ છોરી. ૧ તેરણ આવી શું મન જાણી, પરિહરી મારી પ્રીતિ પુરાણ કિમ વન સાધે વ્રત લીયે આધે, વિણ અપરાધે શ્વે પ્રતિબંધે. ૨ પ્રીતિ કરી જે કિમ તોડી છે, જેણે જસ લીજે તે પ્રભુ કીજે; જાણ સુજાણુજ તે જાણજે, વાત જે કીજે તે નિવહી જે. ૩ ઉત્તમ હી જે આદરી છેડે, મેરૂ મહીધર તે કિમ મંડે; જે તુમ સરીખા સયણજ ચૂકે, તે કિમ જલધર ધારા મૂકે. ૪ નિગુણ ભૂલે તે તે ત્યાગે, ગુણ વિણ નિવહી પ્રીતિ ન જાયે; પણ સુગુણુ જે ભૂલી જાયે, તે જગમાં કુણને કહેવાયે. ૫ એક પખી પણ પ્રીતિ નિવાહ, ધનધન તે અવતાર આરહે; ઈમ કહીનેમશું મલી એકતારે, રાજુલ નારી જઈ ગિરનારે દ પૂરણ મનમાં ભાવ ધરેઈ, સંયમી હોઈ શિવસુખ લેઈ નેમશું મલીયાં રંગે રલીયાં, કેસર જપે વંછિત ફલીયાં. ૭
શ્રી પાર્શ્વનાથ સ્તવન.
(૪) (નમે રે નમે શ્રી શેત્રુંજા ગિરિવર–એ દેશી) સુણ સાહેબ પ્રભુ પાસ જિનેસર, નેહ નજરથી નિહાલ રે; તજ સાનિધ્યથી હેલાં લહીયે, દિનદિન મંગલ માલ રે. સુણ૦ ૧