________________
૧૯૪ જૈન ગુર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી.
(૨૩)
-
-
- -
-
જે
શ્રી કેશરવિમલ
(ચોવીસી રચના-સં. ૧૭૫૦–માંગરોળ.) શ્રી તપગચ્છમાં શ્રી શાંતિવિમળના શિષ્ય આ મુનિ થઈ ગયા છે. તેમની વીસી ભાવવાહી ને સુંદર છે. તેઓશ્રીની બીજી ગ્રંથ રચનામાં બે ગુજરાતી કૃતિઓ જણાય છે. તેમાં સૂકતમાલાના પદ મેઢ કરવા લાયક છે. આ સાથે તેમનાં પાંચ સ્તવને તથા સૂકિતમાલાના બે કે આપવામાં આવ્યા છે. ૧ વીસી સંવત ૧૭૫૦ ૨ સૂકિતમાલા સંવત ૧૭૫૪ ૩ વંકચૂલરાસ , ૧૭૫૬
શ્રી ઋષભજિન સ્તવન.
(૧) (લાડીલે લાખેણી લાડી વખાણે આ-એ દેશી.) સહીયાં ત્રઢષભજીણુંદણું મન લાગ્યું,
ચેલ તણી પરે રંગ લાગે છે. મેરું મન રાતું એ પ્રભુ રાગે, જેહવું હીર કરમજી રાગે છે રાત દિવસ જે પ્રભુ મુખ આગે, મીન ર્ફે રમે નીર અથાગે છે.
૧ સહીયાં મેહે મેરા ચંદ ચકેરા, જીમ કેયલ વલી સહકારા હે; તિમ પ્રગટે બહુનેહા મેરા, એહ મૂરતિ શું અધિ કેરાહે.
૨ સહીયાં