________________
૧૮૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી.
ખંભાતમાં ૧૭૮૨ આસો વદી ૪ ગુરુવારે પ્રભાતે અનશન પૂર્વક સ્વર્ગ પધાર્યા. અને તેર (૧૩) મણ સુખડ વડે ગ્રી તભન તીર્થના શ્રાવકોએ શ્રી જ્ઞાનવિમલસરિને અગ્નિ-સંસ્કાર કર્યો. ચાલીસ દિવસ સુધી આખા શહેરમાં જીવદયા પળાવી.
તેઓશ્રી માટે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ (આનંદઘન પદ સંગ્રહ : ભાવાર્થ ત્રીજી આવૃત્તિ પા. ૧૬૩) લખે છે કે,
“અમે એ વૃદ્ધ યતિયોના મુખે સાંભળ્યું છે કે શ્રીમદ્ જ્ઞાનવિમલસરિ, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી અને શ્રી સત્યવિજયજી ૫૦, એ ત્રણેએ સુરતમાં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ દેરાસરમાં દિયોદ્ધારને વિચાર કર્યો હતો ને તેમણે કાલીકાનું આરાધન કર્યું હતું.
શ્રી આનંદઘનજીના સ્તવનોને આશય જાણવા માટે શ્રી શાનવિમલસૂરિજીએ સુરતમાં શ્રી સૂર્યમંડણ પાર્શ્વનાથ દેરાસરમાં છ માસ પર્યત ધ્યાન ધર્યું હતું અને પશ્ચાત સ્તવનેને ભાવાર્થ લખ્યો છે.”
આ સાથે શ્રીમના દસ સ્તવને તથા ત્રણ બીજા કાવ્ય મળી કુલ તેર કાવ્યો લીધા છે. વાચકે તેનું જરૂર પાન કરશે.
તેઓશ્રીની ગ્રન્થ-રચના,
(ગુજરાતી-વિભાગ.) ગ્રન્થનામ. ગ્લૅક-સંખ્યા, રચના સંસ્થળ૧ સાધુ વન્દના રાસ.
૪૮૫ ૧૭૨૮ ૨ શ્રી અર્બુદગિરિ સ્તવન. ૩ જબૂસ્વામી–રાસ..
૧૭૩૭ ૪ શ્રી શાન્તિનાથ સ્તવન. ૫ નવતત્વ બાલાવબોધ.
૧૭૩૯ ૬ રણસિંહ રાજર્ષિ રાસ.
૩૫
૮૧
૫૦૦
૧૭૪૦.