________________
શ્રીજીવણ વિજયજી.
(૧૮)
શ્રી જીવણવિજયજી.
વીસી રચના-૧૭૨૮-રાણકપુર, શ્રી હીરવિજયસૂરિજીની પરંપરામાં શ્રી જીવવિજજીના શિષ્ય શ્રી જીવવિજયજી થયા. તેઓશ્રીની બીજી કૃતિ શ્રી આલોચના અનમેદના સઝાય છે. તે સિવાય બીજી ગ્રંથ-રચના જાણવામાં નથી. આચાર્ય શ્રી રામચંદ્રસૂરિના શિષ્ય શ્રી માનતુંગવિજ્યજીના સંગ્રહમાંથી આ વીસી લીધી છે. આ સાથે તેમનાં પાંચ સ્તવને લીધાં છે. શ્રી આદિનાથ જિન સ્તવન.
(૧)
(દેશી–ગાડીની) મોહ્યો મન મધુકર ગુણ ફૂલ, સાહેબજી ઉડા ઉડે નહિ ; પ્રભુમુરતિ અતિહી અમૂલ, સા. નયણ ઠરે દીઠે સહી . ૧ મલવા મનમેં મેરી છે આશ, સા પણ કર્મ અશુભ દીસે ઘણાં છે; વિસાવીસ અછે વિશ્વાસ, સાવ તુજથી તાવ જાશે ચેતનતા છે. ૨ કઈ પૂર્વ ભવાંતર નેહ, સા. આવી બન્યરે તુમથી ઘણે જી; તિણે દાખો રખે પ્રભુ છે, સાવ હાજરબંદે હું છું જિનતણે છે. ૩ જાણવલી વેલા જે મુઝ, સા. તે ઢીલ ઘડી કરતા રખે છે; વાહા વાત કહી જે મેં ગુજ, સા. હેત ધરી હિયડે લખે છે. ૪ તું તે નાજૂક નાભિને નંદ, સા. આદિકરણ આદીસરૂછ; એ તો મરૂદેવી સુત સુખકંદ, સાવ જીવણુવિજયને જયકરૂ છે. ૫
૧૧