________________
શ્રી ચારિત્રકુશલ,
૧૫૫ જે જેહસું દિલ લાગું નવિ ટલે, કહીએ કેડી ઉપાય, દયાકર મજીઠ તણું રંગને પટ ધેઈએ, તેહી રંગ ન જાય, દયાકર.
- ચિત્તડું૦ ૩ આસ કરી નઈ રે જાચક આવીયાં, તસ કીમ કીજે નિરાશ દયાકર છમ તિમ નેહિ દિલાસો દેઈને, સફલ કરો મુજ આસ.
દયાકર. ચિત્તડું ૪ વિશ્વસેન કુલે દિનમણિ સારિખ, અચિર માત સુજાણ દયાકર કરણકુશલ ગુરૂ સેવકને હોય, ભવિ ભવિ જિનવર પ્રાણ.
દયાકર. ચિત્તડું ૫ શ્રી નેમિનાથ સ્તવન,
(મેટો મેટ યાદવ વંશ કઈ લજાવે સાહિબ શામલા હે લાલ) હાંજી રથફેરી ચાલ્યા યાદવરાય, રાજુલ સહીયાં મુખી
સાંભલી હો લાલ, હાંજી મુરછાગતિ થઈ તામ, ચેત રહિત ધરણી ઢલી હો લાલ. ૧ હાંજી નયણે આંસુ ધાર, જાણે પાવસ ઊલટા હો લાલ, હાંજી કરતી વિરહ વિલાપ, પ્રીતમ કાંઈ મુજથી ફીયા
હો લાલ. ૨ હાંજી કઈક અવગુણ દાખિ, વાહા વિરચિજે પછે હો લાલ; હાંજી અબલા તછ નિરદોષ, ફિર ચાલ્યા શેભા ન
' હો લાલ. રૂ હજી હું જાનતી મનમાંહિ, માહરી સમવડી કુણ કરઈ છે લાલ,