________________
શ્રી ચારિત્રકુશલ.
૧૫૩
(૧૬)
-
શ્રી ચારિત્રકુશલ ?
(૧૭૩૧ ચોવીસી-રચના ) શ્રી કરણકુશળજીના શિષ્ય શ્રી ચારિત્રકુશળજીએ ચોવીસી સંવત ૧૭૩૧ માં રચી છે. બીજી ગ્રંથ-રચના જાણવામાં નથી. ચોવીસીને અંતે નીચે મુજબ છે. | સંવત ૧૭૩૧ વર્ષે ચતુર્વિશતિ નાનાં સ્તવનાનિ કૃતાનિ શ્રાવિકા લાડકુમર પઠનાય સે . પ્રત્યાં કુર મતિ શ્રી રસ્તુ, કલ્યાણમસ્તુ, શ્રીમજિનશાંતિપાદાન્જ પ્રસન્ન
વીસીની શુદ્ધ પ્રતિ (શ્રી ગોડીજી જ્ઞાન ભંડાર આ. ૩૪. પત્ર ૬.) છે. આ સાથે તેમનાં પાંચ સ્તવને લીધા છે.
શ્રી રાષભદેવ સ્તવન.
(૧)
(સીમંધર કરજો. એ દેશી) મહિ રહ્યા મન મજમું, સુંદર ઊંચઈ ગેહનરે, જે છે પ્રભુ તુમ વેગલા, પાલજો નેહ અહારે.
મનડું હમારૂં મહીયું. ૧