________________
૧૪ર જૈન ગુર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. એમ જિન તથા શિવ શબ્દમાં અર્થનું સરખાપણું બતાવ્યું છે. તેમની આ સરખામણી તદ્દન નવી ઢબની છે, અને વાંચનારને આનંદ આપે છે. આ સાથે તેમનાં પાંચ સ્તવને લેવામાં આવ્યા છે.
તેઓશ્રીની ગ્રંથ-રચના. સંસ્કૃત પુસ્તકનું નામ
સાલ ગામ ૧દેવાનંદ અભ્યદય ૧૭૨૭ સાદડી ૨ શ્રી ચંદ્રપ્રભા વ્યાકરણ ૧૭૫૭ આગ્રા. ૩ સપ્તસંધાન મહાકાવ્ય ૧૭૬૦. ૪ યુકિત પ્રબોધ નાટક (૪૩૦૦ કલેક). ૫ શ્રી શાંતિનાથ ચરિત્ર. ૬ મેઘદૂત સમસ્યા લેખ. ૭ લઘુત્રિષષ્ઠિ ચરિત્ર ૮ શ્રી દિવિજય મહાકાવ્ય. ૮ શ્રી અર્વદ્ ગીતા ૧. ઊય દીપિકા (તિષના વિષય પર) સં. ૧૭પર ૧૧ માતૃકાપ્રસાદ સં. ૧૭૪૭ ધર્મનગર ૧૨ ધર્મ મંજૂષા ૧૩ ભકતામર સ્તોત્ર-વૃત્તિ.
ગુજરાતી પુસ્તક ૧ શ્રી પાર્શ્વનાથ નામ માળા. ૧૭૨૧. દીવબંદર. ૨ ચોવીશી. ૩ પંચાખ્યાન ૪ શ્રી વિજયદેવ નિર્વાણ રાસ. ૫ વર્ષ મહદય. ૬ શાસન દીપક સજઝાય. ૭ જૈન ધર્મ દીપક સઝાય. ૮ આહાર ગષણ સજઝાય. ૯ દશમત સ્તવન.
શ્રી કષભજિન સ્તવન.
(શ્રી સુપાસ જિનરાજ—એ દેશી ) શ્રી જિન જગ આધાર, મરૂદેવી માત મલ્હાર; આજ હે સ્વામી, શ્રી ગહષભ જિનેશ્વર સેવીયે. ૧