________________
૩
મહાપાધ્યાય શ્રી મેઘવિજયજી,
૧૪૧
શ્રી શાંતિનાથ ચરિત્ર—મહાકવિ હર્ષે બનાવેલુ નષધીય મહાકાવ્યના દરેક શ્લાકનુ એક એક પાદ લઈ નવા ત્રણ પા રચી છ સમાં મનાવ્યું છે. શ્રી સપ્તસ`ધાન મહાકાવ્ય—સ. ૧૭૬૦માં નવસ'માં રચ્યું. તેમાં શ્રી પાંચ તીથ''કરા શ્રી રૂષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી નૈમનાથ, શ્રી પાર્શ્વનાથ, શ્રી મહાવીરસ્વામીના જીવન-ચરિત્રા તથા શ્રી રામચંદ્ર તથા શ્રી કૃષ્ણુવાસુદેવ એમ સાત મહાપુરૂષોના જીવનચરિત્ર લખ્યાં. આ કાવ્ય પર પાતે ટીકા પણ રચી છે. શ્રી અહઃ ગીતા—જેમાં છત્રીસ અધ્યાયેા છે. શ્રી ભગવદ્ગીતામાં જેમ શ્રી ભગવાન ઊવાચ અને શ્રી અર્જુન ઊવાચ એ વાકયેા છે, તેમ આ અદ્ ગીતામાં શ્રી ભગવાન ઊવાચ અને શ્રી ગૌતમ ઊવાચ એમ દરેક અધ્યાયના પ્રારંભમાં છે. આ ગ્રંથમાં જ્ઞાન-સાધના, ક્રિયા-સાધના તથા આધ્યાત્મિક વિષચાની ચર્ચા છે. ૨૭મા અધ્યાયના ૧૫ Àાકમાં ઉપાધ્યાયજીએ જિન તથા શિવના સમાન અર્થીની વ્યાખ્યા કરી છે, જે શ્લાક નીચે મુજબ છે.
एवं जिनः शिवो नान्यो नाम्नि तुल्येऽत्र मात्रया । स्थानादि योगाज्जरायो नवयोश्चैक्यमजायत ।। १५ ।।
-
ભાવાર્થ: જિનના “જ” અને “ઇ” તથા શિવના “શું” અને “”. અન્નેનું તાલુ સ્થાન છે તથા જિનને “ન” અને શિવના ” બન્નેનુ દન્તસ્થાન સરખુ છે;