________________
૧૩૮ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. વયણ અરજ સુણ પ્રભુ મન મંદિર આવિયા રે,
આપે તુઠા તુઠા ત્રિભુવન ભાણ રે; શ્રી નયવિજય વિબુધ પયસેવક ઈમ ભણે રે, તેણિ પામ્યા પામ્યા કેડિ કલ્યાણ રે. દુખ૦ ૫
અધ્યાત્મ પદ.
જબલગ આવે નહિ મન ઠામ, તબ લગ કષ્ટ ક્રિયા સવિ નિષ્કલ, જ્યોં ગગને ચિત્રામ;
જ અલગ૧ કરની બિન તું કરે રે મેટાઈ બ્રાવતી તુજ નામ આખર ફલ ન લહેંગે જ્યોં જગિ, વ્યાપારી બિનુ દામ;
જબલગ ૨ મુંડ મુંડાવત સબહિ ગડરિયા, હરિણ રેજ વન ધામ; જટા ધાર નટ ભસ્મ લગાવત, રાસલ સહતુ હે ઘામ.
જબલગ ૩ એતે પર નહી ગકી રચના, જે નહિ મન વિશ્રામ; ચિત્ત અંતર પરકે છલ ચિંતવિ, કહા જપત મુખ રામ.
જબલગ ૪ વચન કેય કેપે દઢ ન રહે. ચિત્ત તુરંગ લગામ; તામું તું ન લહે શિવ-સાધન, જિઉ કણ સુને ગામ.
જબલગ ૫ જ્ઞાન ધરે કરો સંજમ કિરિયા, ન ફિરા મન ઠામ; ચિદાનંદઘન સુજસ વિલાસી, પ્રગટે આતમ રામ.
જબલગ ૬