________________
તિર્ધર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી. ૧૩૩ છેરંગી મે નહિ તેરે સંગ, ગઈલી ચલુ જિઉં છાયા
અંગ. દિલ૦ ૯ એમ વિલવતી ગઈ ગઢ ગિરનાર, દેખે પ્રીતમ રાજુલ નાર.
દિલ૦ ૧૦ કેતે દીનું કેવલજ્ઞાન, કીધાં પ્યારી આપ સમાન. દિલ૦ ૧૧ મુગતિ મહલમેં ખેલે દેય, પ્રણમે જસ લિસિત હોય. દિલ૦ ૧૨
શ્રી પાર્શ્વનાથ સ્તવન.
(૧૦)
(રાગ-મહાર) વામાનંદન જિનવર, મુનિવરમાં વડે રે કે મુનિ જિમ સુરમાંહિ સોહે, સુરપતિ પરવડે રે કે સુ જિમ ગિરિમાંહી સુરાચલ, મૃગમાંહે કેસરી રે કે મૃ૦ જિમ ચંદન તરૂમાંહે, સુભટમાંહી મુર અરી રે કે સુનદીયાંમાંહિ જિમ ગંગ, અનંગ સુરૂપમાં છે કે આ ફલમાંહિ અરવિંદ, ભરતપતિ ભૂપમાં રે કે ભ૦ ઐરાવણ ગજમાંહિ, ગરૂડ ખગમાં યથા રે કે ગ૦ તેજવંતમાંહિ ભાણ, વખાણમાંહિ જિન કથા છે કે વરુ મંત્રમાંહિ નવકાર, રતનમાંહિ સુરમણિ છે કે ૨૦ સાગરમાંહિ સ્વયંભુરમણ, – શિરોમણિ છે કે ૦ શુકલધ્યાન જિમ ધ્યાનમાં, અતિ નિરમલપણે રે કે શ્રી નયવિજય વિબુધ પય–સેવક ઈમ ભણે રે કે સે. ૩