________________
૧૨૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. તાહરૂં ધ્યાન તે સમકિત રૂપ, તેહજ જ્ઞાનને ચારિત્ર તેહ છે; તેહથીરે જાએ સઘલાં પાપ, ધ્યાતારે ધ્યેય સ્વરૂપ
હોયે પછી જી. ૪ દેખીરે અદ્દભુત તાહરૂં રૂપ, અચરિજ ભવિક અરૂપી પદ વરેજી; તાહરી ગત તું જાણે છે દેવ, સમરણ ભજન તે
વાચક જશ કરે છે. ૫ શ્રી શાંતિનાથ જિન સ્તવન.
(ત્રિભુવન તારણ તીરથ-એ દેશી.) ગજપુર નયર વિભૂષણ દૂષણ ટાલતાં રે કે દૂષણ વિશ્વસેન નરનાહને કુલ અજુવાલા રે કે કુલ. અ૦ અચિરાનંદન વંદન કીજે નેહર્યું રે કે કીજે. ને૦ શાંતિનાથ મુખ પૂનિમ શશિ પરિ ઉલ્લફ્યુ રે કે શશિ. ૫૦ ૧ કંચન વરણ કાયા માયા પરિહરે રે કે માયા લાખ વરસનું આઉખું મૃગ લંછન ધરે રે કે મૃગ એક સહસશ્ય વ્રત ગ્રહે પાતિક વન દહેરે કે પતિસમેતશિખર શુભ ધ્યાનથી શિવ પદવી લહેરે કે શિવ૫૦ ૨ આલિશ ધનુ તનુ રાજે ભય ઘણારે કે ભાજે૦ બાસઠ સહસ મુનિસર વિલર્સે પ્રભુ તારે કે વિલસે એકસઠ સહસ છાઁ વલી અધિકી સાહણ રેકે અધિ. પ્રભુ પરિવારની સંખ્યા એ સાચી થણી રે કે એ સા. ૩ ગરૂડ યક્ષ નિરવાણી પ્રભુ સેવા કરે રે કે પ્રભુ તે જન બહુ સુખ પાવશે જે પ્રભુ ચિત્ત ધરે રેકે પ્રભુ