________________
જ્યોતિર્ધર મહાપાધ્યાય શ્રી યશોવિજયજી. ૧૨૭ આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશિસમ ભાલ લાલ છે; વદન તે શારદ ચંદલે, વાણું અતિહિરસાળ લાલ રે. જગ ૨ લક્ષણ અંગે વિરાજતાં, અડહિય સહસ ઉદાર લાલ રે; રેખા કર-ચરણાદિકે, અત્યંતર નહિ પાર લાલ રે. જગ૦ ૩. ઈન્દ્ર ચન્દ્ર રવિ ગિરિતણું, ગુણ લઈ ઘડીઓ અંગ લાલ રે; ભાગ્ય કિહાં થકી આવીએ, અચરિજ એહ ઉત્તુંગ લાલ રે.
- જગ ૪ ગુણ સઘળા અંગે કર્યા, દૂર કર્યા સવિ દેષ લાલ રે; વાચક જસવિજયે થયે, દેજે સુખને પોષ લાલ રે.
શ્રી શાંતિનાથ જિન સ્તવન.
(ઘેડલી કે સરવરીયારી પોલ-એ દેશી) ધન દિન વેલા ધન વલી તેહ, અચિરાનંદન જિન જદી ભેટશું છે; લહેશું રે સુખ દેખી મુખચંદ, વિરહ વ્યથાનાં દુઃખ
સવિ મેટશું. ૧ જા રે જેણે તુજગુણલેશ, બીજા રસ તેહને મન નવિ ગમે; ચાખ્યા રેજેણે અમી લવલેશ, બાકસ બુકસ તસ ન રૂચે કિમેજી.૨ તુજ સમકિત રસ સ્વાદને જાણ, પાપકુમતને બહુદિન સેવીએજી; સેવે જે કરમને યોગે તેહિ, વાંછે તે સમકિત અમૃત
ધરે લિખ્યું છે. ૩