________________
તિધર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી. ૧૨૫ શ્રી ઋષભદેવ જિન સ્તવન.
(આજ સખી! સંખેસર–એ દેશી.)
ઋષભદેવ નિત વધીએ, શિવસુખનો દાતા,
નાભિનૃપતિ જેહને પિતા, મરુદેવી માતા;
નયરી વિનીતા ઉપનો વૃષભ લાંછન સોહે,
સોવન્ન વન્ન
સુહામણે દીઠડે મન મેહે. હરે દીઠડે. ૧
ધનુષ પાંચસેં જેહનું કાયાનું માન,
ચાર સહસર્યું વ્રત લીએ, ગુણ રણનિધાન;
૧૦
લાખ ચોરાસી પૂર્વનું આઉખું પાળે, અમિય સમી દયે દેશના જગપાતિક ટાળે. હરે જગ ૨ સહસ ચોરાશી મુનિવર પ્રભુને પરિવાર, ત્રણ લક્ષ સાધ્વી કહીં સુભ મતિ સુવિચાર અષ્ટાપદગિરિ ચઢે ટાળી સવિ કર્મ, ચઢી ગુણઠાણે ચૌદમે પામ્યા શિવશર્મ. હરે પામ્યા. ૩
ગેમુખ યક્ષ ચકકેશ્વરી પ્રભુસેવા સારે, જે પ્રભુની સેવા કરે તસ વિઘન નિવારે;