________________
મહેપાધ્યાય શ્રી માનવિજયજી ૧૫ કઈ કઈને કેડે મત પડે, કેડ પડયાં આણે લાજ નિરાગી પ્રભુ પણ બિચીએ, ભગતે કરી મેં સાત રાજ.
શ્રી શાંતિ. ૩ મન માંહિ આણી વાસીઓ, હવે કિમ નિસશ્વા દેવાય; જે ભેદ રહિત મુજ શું મિલે, તે પલક માંહિ છૂટાય.
શ્રી શાંતિ૪ કબજે આવ્યા કિમ છુટશે, દીધા વિણ કવણ કૃપાલ; તે યું હઠવાદ લેઈ રહ્યા, કહે માન કરે ખુસિયાલ.
શ્રી શાંતિ, ૫
શ્રી નેમીનાથ સ્તવન,
(૩) (અબ પ્રભુ સુ ઇતની કહું એ દેશી.) નેમિ જિjદ નિરંજણે, જઈ મેહ થલે જલ કેલ રે મેહનના ઉદભટ ગોપી, એકલમલે નાંખ્યા ઠેલ રે. ૧ાા સ્વામી સણું સાહિબા, અતુલીબલ તું વડવીર રે, સારુ કેઈક તાકી મૂકતી, અતિ તીખાં કટાક્ષનાં બાણું રે વેધક વયણ બંદુક ગોલી, જે લાગે જાયે પ્રાણ રે. સારા મારા અંગુલી કટારી ઘેચતી, ઉછાલતી વેણી કૃષાણું રે સિંથે ભાલા ઉગામતી,સિગ જલ ભરે કેક બાણ રે. સાઇ ૩ ફૂલ દડા ગેલી નાખે, જે સત્વ ગઢે કરે ચેટ રે, કુયુગ કરિ કુંભસ્થલે, પ્રહરતી હૃદય કપાટ રે. સાસા.