________________
૧૦૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. માન-અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણુ રે; વંદકનિંદકસમગણે, ઈત્યે હવે તું જાણ રે. શાંતિ૯ સર્વજગ જંતુને સમગણે, સમગણે તૃણ મણિ ભાવ રે; મુક્તિ સંસાર બહુ સમગણે, સુણે ભવજલનિધિ નાવ રે.
શાંતિ જિન૧૦
શાંતિ સરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે, આનંદઘન પદ પામશે, તે લહેશે બહુમાન રે. શાંતિ. ૧૫
સત્તરમા શ્રી કુંથુનાથજીના સ્તવનમાં મનને વશ કરવાની મુશ્કેલી વિષે
કવિશ્રી મનની સ્થિતિનું આબેહુબ વર્ણન કરે છે. કુંથુજિન મનડું મિહિ ન બાઝે, હે કુંથુજિન છમ છમ જતન કરીને રાખું, તિમ તિમ અલગું ભાજે છે.
કુંથુજિન ૧ રજની વાસર વસતી ઊજડ, ગયણ પાયાલે જાય; સાપ ખાયને મુખડું થયું, એહ ઊખાણે ન્યાય છે. કુંથુ૨ મુગતિ તણું અભિલાષી તપીઆ, જ્ઞાનને ધ્યાન અભ્યાસે; વઈરીડું કાંઈ એહવું ચિંતે, નાંખે અવલે પાસે છે. કુંથ૦ ૩ આગમ આગમ ધરને હાથે, નવે કિણ વિધ આંકું; કિહાં કણે જે હઠ કરી અટકું તે, વ્યાલ તણી પરે વાંકુહે. કુંથુ ૪ જે ઠગ કહું તે ઠગતે ન દેખું, શાહુકાર પણ નહિ સર્વ માંહેને સહુથી અળગું, એ અચરિજમનમાંહિ. કુંથુ ૫