________________
શ્રી જિનરાજરિ.. યુગવર જિનસિંહસૂરિ સવાઈ, ખરતરગુરુ બરદાઈજી; પામઈ જિનવરના ગુણગાઈ, અવિચલ રાજ સદાયજી. ૩ પહલી પરત લિંબાઈ સાચી વારૂ ગુરૂ મુખ વાંચી છે; સમજી અરધ વિશેષઈ રાચી, ઢાલ કહે જાચીજી. ૪ કેઈ ગુરૂ મુખ ઢાલ કહાવઊં, કેઈ ભાવના ભાવઊજી; કે જિનરાજ તણું ગુણ ગાઓ, ચઢતી દઊલતિ પાવઊજી. ૫
બાહુબલી સજઝાય.
પિતે જઈ પ્રતિબૂઝ, બંધવ અમલી માં રે; વનમેં આવે બે બહિનડી, કહી પ્રભુવચન પ્રમાણ રે; વીરા તુહે ગજ થકી ઊતરે,
ગજ ચઢયાં કેવલ ન હોઈ રે. ૧ વીરા મુંઠ ભરત મારણ ભણી, ઊગામી ધરિ રીસ રે; આવ્યો ઉપસમ રસ તિસે, સહિસઈએ મુઝસીસ રે. ૨ વિરાટ મદ મચ્છર માયા તજી, પંચ મુષ્ટી કરી લેચ રે; ધીર વીર કાઉસગ્ગ રહ્યો, ઈમ મનસું આલેચ રે. ૩ વિરાટ આ ગતિ લધુ બંધવ અ છે, કિમ વંદિસુતજિ માણ રે, ઊપાડિસ પગ ઊપને, ઈહાંથી કેવલજ્ઞાન રે. ૪ વિરાટ વેલડીએ તનુ વીંટી, ડાભ અણી પગ પીડ રે; મુનિવરને કાને બિહું, ચિડીએ ઘાલ્યા નીડ રે. ૫ વીરા સહતાં એક વરસ થયે, ત્રિસ તાવડી ભૂખ રે;, મે સો કાને પડ, બહિની વચન પીયુષ રે. ૬ વીરા