________________
શ્રી નન્નસૂરિ
ક્ષિણ જિંગમાંને વરણુ અઢાર, દેવ દેહરાસર થંભણો એ ॥૩॥ ન્યાન પષે કિંમ જાણીએ આજ થ ભણુ પાસતું મારડી એ । જિન ગુણુ ગાઇ નવલે નાહિં, મનને રંગે ગોરડી એ ॥૪॥ જયવંત થંભણુ પાસ જિષ્ણુ ંદ સેવક વ ંછિત સુરતરૂ એ । નયણ સોહાવે પુનિમચંદ, ભણે નન્નસૂરિ સેવક ઉદ્ધરૂ એ પ
શ્રી વીરજિન સ્તવન—(સાચાર મહાવીર સ્તવન.) સાચોર પુરવર જગહ વિખ્યાત જાગતા અતિ ઘણુંજસ અવદાત જેણે જીતુ' બાવન વારહમીર,
સોઇ નમુ ચઉવીસમા શ્રીમહાવીર ॥૧॥ તું અદંડ જિનવર ગુણુહ ભંડાર, મૂરખ કિમ હું પામુઅપાર । વીનવું લાલુડા હું જિમ ખાલ, તાત તુમ્હારી કરી સંભાલ ॥૨॥ હવડાંએ તાહરૂ શાસન દીપે. જેહ તણેવિસ ભવતૃષા છીપે । જેનર પીધું ન કરણ કચેાલે માણસ ભવ ગયો આલેલેલે ૩ હિદૃષ્ટિ મૂકી અમી અમ છ'ટ, તુંમસીઝે એકાજ નિઘટ વલી વલી માંગું એ હું તુમ પાસે,
સેવા એ તારી મનને ઉલ્લાસે ॥૪॥
શ.
પંચઈ તિરથ પાંચ જિનેસરૂ, પ'ચમી ગતિ પુહતા સુંદરૂ, નન્નસૂરિ ઈમ છંદે નવ નવે, વીનવ્યા સુખદાયક તેસવે. ૫