________________
મહોપાધ્યાય શ્રી સમયસુંદરગણિ આયણ લીધા પછીજી, જીવ રૂલઈ સંસારિક રૂપી લખણું મા સતીજી, એહ સુણ્યઉ અધિકારી-કૃપા. ૪ દૂષમ કાલે દેહિલેજ, શુદ્ધ ગુરુ સંગ; પરમારથ પ્રીછે નહીંછ, ગડર પ્રવાહી લેક-કૃપા૫ તિણ તુંજ આગલ આ પણ જ, પાપ આલેઉં આજ; માં બાપ આગલ બેલતાંજી, બાલક કહી લાજ-કૃપા. ૬ જિન ધર્મ જિન ધર્મ સહ કહે છે, થાપે આપણી જ વાત; સામાચારી જુઈ જઈ જ, સંશય પડ્યાં મિથ્યાત-કૃપા. ૭ જાણ અજાણપણે કરી છે, બેલ્યા ઉસૂત્ર બેલ; રતને કાગ ઉડાવતાજી, હાર્યો જનમ નિટોલ-કૃપા. ૮ ભગવંતભાખે તે કહાંજી કિહાં મુઝ કરણી એહ; ગજ પાખર ખર કિમ સહેજી, સબલ વિમાસણ તેહ-કૃપા. ૯ આપ પ્રરૂપ્યું આકરૂંછ, જાણે લેક મહંત; પિણ ન કરૂં પરમાદિયેજી, માસાતુસ દૃષ્ટાંત-કૃપા. ૧૦ કાલ અનંતે મેં કહ્યાંજી, તીન રતન શ્રીકાર; પિણ પરમાદે પાડિયાંજી, કિહાં જઈ કરૂં પુકાર-કૃપા. ૧૧ જાણું ઉત્કૃષ્ટી કરૂંછ, ઉદ્યત કરૂં અ વિહાર; ધીરજ જીવ ધરે નહીંછ, પોતે બહુ સંસાર-કૃપા ૧૨ સહજ પડયઉ મુઝ આપણીજી, ન ગમઈ ભુંડી વાત; પરનિંદા કરતાં થકાંજી, જાયઈ દિન નઈ રાતિ.-કૃપા૧૩ કિરિયા કરતા દેહિલીજી, આલસ આણઈ જીવ; ધરમપખી ધંધઈ પડયઉછે, નરગઈકરિસ્યઈ રીવ-કૃપા. ૧૪ અણતાં ગુણ કે કહઈજી, તઉ હરખું નિસદીસ; કે હિતસીખ ભલી કહઈજી, તમિનિ આણું રીસ–કૃપા ૧૫ વાદ ભણી વિદ્યા ભણીજી, પરરંજણ ઉપદેસ;