________________
૮૦
સ્થાનું સ્મરણ કર ? આજે જે પેથડકુમાર જગતમાં દેવ જેવા ગહાય છે તેજ પેથડકુમાર તું પહેલાં એક વખતે ફાટાતુટા લુગડે અને મલીન એવા શરીરે જ્યાં ત્યાં રખડતા મજુરી કરી મહા મહેનતે પોતાનુ ગુજરાત કરતા હતા. અરે! એક વખતે તને જે તે આંગબાએ કરી લેાકેા પજવતા હતા, એક વખત એવા પણ આવ્યા હતા કે લોકો તને આંગણે પણ ઉભા નહિ રાખતાં ઉલટા ધિક્કાર અને ટિંકારનાજ શિરપાવા તને ભેટ આપતા'તા. તે સ્થીતિ અને અત્યારની સ્થીતિમાં તું પોતે તેને તે છતાં કેટલા તફાવત છે અને તેમાં શું રહસ્ય સમાયેલુ છે તેને ક્ષત્તુભર વિચાર કર! અને એક વખત એવા પણ આવશે કે આ સમસ્ત વૈભવને અહીં જ રહેવા દને માત્ર પુન્ય પાષ રૂપી ભાતુ લઇને આ ભૂમિમાંથી અને આ સાહયખીમાંથી તમારે વિદાય થવું પડશે, તે મરણને અવસરે તમારી આ સાહયબી તમારી સાથે તે શું પણ તમને વળાવવા પણ નહિ આવે ! માટે હું ચેતન ! આ અસાર સંસારમાં મનુષ્યનું જીવન ક્ષષ્ટ્રીક જણી લક્ષ્મી ચંચળ સ્વભાવની છે તેમ સમજી ગઈ કરીશ નહિ. કેમકે આ લક્ષ્મી કાઇની થઈ નથી ત્રણ ખંડના ભાક્તા એવા રાવણુ રાખ તેની પણ થઇ નથી. રામ જેવાની પણ થઇ નહિ, વળી દુર્યોધન જેવા ગર્વિષ્ટની પશુ આ લક્ષ્મી થઇ નથી. પાંડવા જેવાઆએ પણ તેને ત્યાગ કરી આત્મ કલ્યાણુ કરેલુ છે. પૃથુરાજ જેવા ચૈાહાણવશીય દીક્ષી પતિની પણ આ લક્ષ્મી થઇ નિહ પણુ ઉલટા તેણીએ તેને દગા દીધા છે, વિશેષ શુ ! હું ચેતન ! આ લક્ષ્મી કાઇની થઇ નથી અને શ્વાની પણ નથી, ચક્રવર્તી જેવા પણ ચપળ એવી લક્ષ્મીથી છુટયા તેજ સંસાર થકી બચવા પામેલા છે. અન્યથા બીન્ન ચક્રવર્તી વાસુદેવા વગેરે આ લક્ષ્મીદેવીના ભાગ થઇ પડયા અને તેમને નરકનાં આકરાં દુ:ખ ભોગવવાને વખત પણ આવી લાગ્યા. તેા હે ચેતન! આવા વિચક્ષણ સ્વભાવનું નિરક્ષણ કરી તું તેમાં સાઇ નહી જતાં જો તુ ચતુર હાય જો તારામાં કાંઇ પણ સમજ શક્તિ હાય તે। આ ફાની જગતમાં તારૂં પેાતાનુ જીવન તુ સુધારી લે તારા માનવ ભવ સફળ કરી મનુષ્ય જીવનનું વાસ્તવિક તત્વ સમજી તારા આત્માનું હીત કરી લે. કેન્કે આ સસરમાં હાથે તેજ સાથે છે માટે તારા અમુલ્ય વખત તું ગુમાવીશ નહિ. છળથી તને ધણેાજ પસ્તાવેા થશે. મને મારા પૂર્વના
નહિતર પાપુન્યથી લ