________________
મુની મહારાજાઆને વીનંતી.
સુનિ માહારાજ શ્રી ૧૦૦૮ આચાર્ય માહારાજા તથા સાધુ માહાતજાએ તથા સાધવીજીઓને ૧૦૦૮વાર વંદનાપૂર્વક વિનંતિ કે હાલના સમયમાં કેટલાંક સાધુ તથા સાધ્વીઓએ પાલીતાણાને પીએર અને પાટણ અને રાધનપુરને સાસરૂ તેમજ અમદાવાદને મેાશાળ અને સુરત અને ખંભાત માનુ મેાસાળ એ રીતે જેમ સ્ત્રીઓને ચાર સગાઈ હાય અને તેજ જગ્યાએ રહે તેમ તે ચાર અને થાડા બીજા ગામેામાં ચૈામાસાં ઉપર ચેકમાસાં કરવા માંડયા છે અથવા ધણા વખત રહેવા માંડી ગુજરાતવાળા સાધુઓને શીથીલ કરે છે, અને પરિણામે ગુજ રાત તેમજ કાઠીયાવાડને દોષ અપાવે છે. તે કલંક ન લાગે તે માટે તેએએ મારવાડ, મેવાડ, માળવા, કચ્છ, દક્ષિણ અને પૂમાં વિહાર કરી તથા બીજા સાધુઓને વિહાર કરાવી જૈન શાસનની શેશભા વધારવા વિનતિ છે અને જેમ મુનિ માહારાજ શ્રી શ્રી ૧૦૦૮ આત્મારામજીના સધાડાના સાધુઓએ દેશદેશ વિચરી પંજાબ વિગેરેમાં જેમ જયપતાકા વર્તાવી તેમ વર્તાવશે એવી આશા છે.
વળા જે દેશમાં વિહાર કઠિન હોય ત્યાં સાધુએ આવે ત્યારે શ્રાવકાએ કેમ વર્તવું તે વિષે નાની નાની ચાપડીએ છપાવી તથા * ટ પડે તે વખતે સહન કરી શ્રાવકાને મુનિ માહારાજના વિહાર તથા સાધુઓની ભક્તિ કેમ કરવી, દશ પ્રકારનાં ાન મુનિને કેમ દેવાં તે માટે ઉપદેશદ્વારા ખેધ આપી તે દેશેામાં વિહાર કરી જૈન દેરાસરાની થતી આશાતનાએ દુર કરાવવા તેઓએ મહેનત લેવી જોઇએ તથા ત્યાંના શ્રાવકોને પેાતાના પૈસાને સદુપયેાગ કેમ કરવા, તેતેા ઊપદેશ કરી ખે ંગા, અનાથાશ્રમેા, શ્રાવીકાશાળા, વિગેરે
!.
હાડી તથા શ્રાવક ભાઇઓને ભણાવી ગણાવી આશ્રય અપાવવે કે તેથી તેમના આત્માનું કલ્યાણ થાય અને ગુજરાતમાં ભાત, દાળ, શાક વિગેરે સુલભ ગૌચરીની જીજ્ઞાસાએ તે ક્ષેત્રમાં વિહાર કરે હું અને ખીજા કરતા નથી એવું કલ`ક દુર થાય.