________________
હેયા પણ એટલામાં તરત જ આપદા રૂપી ડાકણ ડોકીયાં કરવા લાગી. કેટલોક ભાગ ઉલ્લંધન કરતાં થકાં ભયંકર શબ્દને કરનારી ભૈરવી શિધ્રપણે કષ્ટને આપનારી વામ બાજુ તરફ સર્વ સંઘના લોકોએ દીઠી, ડીવાર સંઘ ત્યાં થmો, અને પછી સર્વ કેઈ આગળ ચાલ્યા. સિંધન સુભટે પિતાના બેહજાર ઘોડેશ્વારોને તૈયાર થવાની તાકીદ આપી, સર્વ લકે લોહનાં બુતર વગેરે પહેરી શસ્ત્ર અને ત્રથી સજ્જ થઈને ચાલવા લાગ્યા. ઝાંઝણકુમાર અને સિંધન સુભટ પણ લોહનાં બખ્તર તથા લોહને ટોપ વગેરે ચડાવીને સર્વ શસ્ત્રાવ સજીને તૈયાર થયા. દરેક લડવૈયા લેકે સંઘની આજુબાજુ તેમનું રક્ષણ કરતા થકા ચાલવા લાગ્યા.
એ અરસામાં કુંડાળ દેશને સુજાલનામાં સુભટ ચેરી - વામાં અને રણસંગ્રામમાં લડાઈ કરવાને શુરો એવો તે ખાસ્ત ચોરોને વિશે મુગુટ સમાન છે. અવંતીનો સંઘ સકઃ ધન સંપત્તિ વડે કરીને સહીત પિતાની તરફ આવે છે એમ જાણીને સુજાલ બહારવટીઆએ અનેક ચોરોને ભેગા કર્યા, ભાલા, શસ્ત્ર તીર કામ વગેરે આપીને સર્વને તૈયાર કરીને તે સર્વ ભીલોને લઈને સંઘના આવવાને માગે તેમની રાહ જોતે ઉભો રહ્યો. નગારાના. શબ્દ વડે કરીને સંઘને નજીક આવતે જાણીને કાડડના શબ્દ કરીને આકાશને વિદ્ધ કર્યું છે એવા ચરો સંઘની સામા દોડવા લાગ્યા. અનેક પ્રકારે મનમાં આનંદ પામવા લાગ્યા. ભિન્ન ભિન્ન પ્રકારે ગર્જના કરવા લાગ્યા. મોટી મોટી કીકીયારીઓ પાડી નિર્બળનાં હદયને ભેદવા લાગ્યા, મોટી મોટી ગર્જનાઓ કરતા મેઘના સરખા સ્પામ શરીરથી લેકોને તે ભય બ્રાંત કરવા લાગ્યા. તેમના વિચિત્ર વેશથી લકે ડરવા લાગ્યા. દુષ્ટ ચેષ્ટાથી અને વિચિત્ર આકારથી સંઘના લેકોને તે ડરાવવા લાગ્યા. પૃથ્વી મંડપને ભેદી નાખે તેવી ઘોર ગર્જના કરી આખા વનને કંપાયમાન કરતા હવા. તેમના નાચવા અને દોડવા વડે કરીને સમસ્ત વનચર જીવો ત્રાસ પામવા લાગ્યા. તેઓ લેકે ઉપર અનેક પ્રકારે ચારે તરફથી બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા. દરેક સંધના લોકો ભયબ્રાંત થયા. તેમની ગર્જ. નાઓથી તથા અનેક પ્રકારની તેમની વિચિત્ર ચેષ્ટાઓથી તેમનાં હદય વિદીર્ણ થવા લાગ્યાં. બાણોના મારની પીડાને નહિ સહન કરતા લે ભૂમિ માતાને ચરણે પડવા લાગ્યા, સર્વ કોઈ પિત પિ