________________
અનેક પ્રકારે તેમની ભક્તિ કરી. ત્યાંથી સંધ આબુજી આવ્યો, આબુજીનો મહાન ડુંગર નિર્બળ હોને કંપાવા લાગે. અઢાર ભાર વનસ્પતિથી ભરેલે આબુજી, તેનાં ઉંચા વૃક્ષો દેવલોકને પણ ભેદવાને શક્તિવાન હાં, એવી રીતે અનેક પ્રકારની રમણીય આબુ પર્વતની સુંદર લીલાને અવલોકન કરતો સંધ અબુજી ઉપર ચડતો
વો, ત્યાં વિમલશાહ શ્રેષિએ બંધાવેલું રમણીય દેરાસર તેમણે પિતાની આંખોએ કરીને જોયું અનેક પ્રકારે લોકે તેનું વર્ણન કરવા લાગ્યા, “આહ ! આ દેરાસર કેવું રમણીય છે. વિંધ્યાચળ જેટલું તો તે લાંબુ છે, કૈલાસ પર્વત સરખું નિર્મળ છે અને હિમાલયથી અધિક શિતળતાવાળું છે. મલયાચળથી અધિક સુંદરતાવાળુ છે. ચંદ્રાવતીના અધ્યક્ષ વિમલશાહ મંત્રીએ તે બનાવેલું છે” એવી રીતે અનેક પ્રકારે એક જણને કરવા લાગ્યા. સંઘવી મેતીના સાથીયાથી યુગલીયાના વશમાં ઉપન્ન થએલા શ્રી આદિનાથ સંશવાનની પૂજા રચીને પછી દિવ્ય વસ્ત્રની ધજા ચડાવતા હવા. ત્યારબાદ કોડે દ્રવ્યથી બનાવેલું તેજપાળ મંત્રીનું દેરાસર તેને મંત્રી વંદના કરતા હવા. અનેક પ્રકારે સ્નાત્ર પુજા વગેરે કરીને દિવ્ય ધજા ચડાવી ચંદ્રાવતી નગરીમાં આવ્યા, ત્યાં જીનેશ્વર ભગવાનને નમસ્કાર કરી પછી આરાસણ તીર્થ તરફ યાત્રા કરવાને ચાલતા હવા.
પ્રકરણ ૩૨ મું. “રણસંગ્રામ ,
છે કેક નેક પ્રકારના આનંદમાં ગુલતાન થએલો સંધ વિ.
() વિધ પ્રકારની વનલીલાનું અવલોકન કરતે ચાલ્યો * જ જાય છે. ચિતા, ગ, શક જેમણે પોતાના
ઘરમાં મુકીને તેને તાળાં વાસી કબજે કરેલો છે, એવા સંઘના લેકોને અત્યારે લગાર પણ ચિંતા કે દુઃખ શેનું