________________
૧૦
તેની ચેાગ્યતાથી પ્રેરાયા તેા સેાનુ કરવાની આમ્નાય બતાવવાને તૈયાર થયા, કેમકે કાચા ઘડામાં નાંખેલુ પાણી ઘટનેા વિનાશ કરે છે. નીચ હૃદયના પાત્રમાં નાંખેલુ સિદ્ઘાંતનું રહસ્ય તેને ઉલટી અસર કરનારૂ થાય છે. વળી મેટા પુરૂષોને ઉપકાર કરવાની ઇચ્છા હોય છે. પર ંતુ તે ઇચ્છાપાત્ર મળે છે ત્યારેજ પૂર્ણ થાય છે, કેમકે મેઘ સમસ્ત ઠેકાણે વરસે પણ મારવાડની ઉખર ભૂમિમાં વરસે તે તે નિષ્ફળ જાય છે, માટે અપાત્રમાં વિધા પડવાથી તરતજ તેને અ”છું થાય છે.
હે ભાગ્યવત! મારી કહેલી બાબતે જો તુ લક્ષ્યમાં રાખે તેા તારી ઉપર ઉપકાર કરૂં, દયાના સાગર એવા નાગાર્જુન ચેાગીએ તેને કહ્યું.
યેાગીવર્ય? આપ આ શુ ખેલે છે? આપનું' વચન ઇંદ્ર સ રખા પણુ એળધવાને ક્તવાન નથી, તેા પછી હું કાણુ માત્ર છું. વળી હું મહારાજ! પુન્યવડે કરીને પામવા યાગ્ય એવુ તમારૂ વચન તેણે મારા મન મદિરમાં રાખીને ઇષ્ટ વસ્તુને આપનાર ચિતામણિની સાધક હું નિરંતર તેની સેવા કરીશ. ચેગીરાજના વચનથી જેનુ હુંદય ભક્તિથી ઉભરાઇ ગયું છે, એવા મુસા નમસ્કાર કરતાં થકાં ઉપર પ્રમાણે કહ્યું.
બચ્ચા ? તું એક લાયક કે જમતમેં બહુત જનેાકેા ઉપકાર કરને કે લીયે, દૈવને તુજકો ધર ભેજ્યા હય. મે તુજકા સુવર્ણ સિ દ્ધિ કા ઉપાય બતલાતાğ. સલીયે બચ્ચા ? યાદ રખના કી કીસી માગન તેરી પાસ યાચના કરતાં આ જાય તબ કીસીકુ નકાર મત કરના, સુવર્ણ સિદ્ધિસે સાના અનાકર સબ માગન દેના, કયું ક લાભી બનીયા કીસી કાડીભી નહિ દેતા હય, ઐસા જીસકુ સુત્રમૈં સિદ્ધિ દેનેકા કયા પ્રયેાજન હય, શાસ્ત્રમાં પણ લખ્યુ છે કે देशाचीशो ग्राममेकं ददाति, ग्रामाधीशः क्षेत्रमेकं ददाति । क्षेत्राघीशः प्रस्थमेकं ददाति, नंदस्तुष्टो हस्ततालीं ददाति ॥ १ ॥ ભાવાર્થ——દેશને સ્વામી પ્રસન્ન થાય તેા એક ગામ આપી દે છે. ગામના ધણી કદાચ પ્રસન્ન થાય તે એકાદુ ક્ષેત્ર આપી દે છે, તે ક્ષેત્રને માલીક તુષ્ટમાન થાય તે પાંય શેર અન્ન આપે છે, અને જો કદાપિ વાણીયા પ્રસન્ન થાય તા માત્ર એક તાળીજ આપેછે.