________________
પ્રકરણ. ૨
“ જોગીનુ દર્શન
અને
સુવર્ણ સિદ્ધિ’
સૂનાં રક્તવર્ણીય કિરણા ધીરે ધીરે અસ્તાચલમાં પ્રવેશ કરવાની તૈયારીમાં હતાં. જગલની ભયંકરતા એવી તેા વિક્રાળ દેખાતી કે ખરેખર જોનારને ત્રાસ ઉત્પન્ન થયા વગર રહે નહિ. સૂર્યની સાથેજ શ્રમિત થએલા આપણા મુસાફર જેમ તેમ લગાર આગળ ચાલ્યા કે પેલે દેખાવ નજીક આવવા લાગ્યા, અનુક્રમે પાતાનું મન દૃઢ કરી સાહસીક વૃત્તિ ધારણ કરી મરણને પણ ડર નહિ કરનારા આપણા ચતુર નાયક તેની લગાલગ પહેાંચી ગયા, કે તુરતજ પેતાની શંકાનું સમાધાન થયુ, હે ! આતા કોઇ મહાન યાગીરાજ જેવા જાય છે. ખરેખર તે કા અદ્ભૂત દેખાય છે આ જેગી તેની આકૃતિ ઉપરથી કાઇ અદ્ભુત પરાક્રમી હોય તેમ જાય છે. પેાતાની અદ્ભૂત કાંતિએ કરીને તે સુત્રર્ણની કાંતિને પણ તિરસ્કાર કરવાને સમર્થ છે. વળી આકર્ષણ વિધા, વશીકરણ વિદ્યા કામરુમણુની કળાને જાણનારે, અને પદ્માસને બિરાજેલે સેાનાના દંડને ધ રણ કરનારા, સ્ફુટિક કુંડલને પહેરનારા, આખા શરીરે જેણે રાખ ચે.ળી છે એવે ચર્મના આસન ઊપર બીરાજમાન થએલે આ ચેોગી પાતાની ચમત્કારિક શક્તિએવડે મારૂં દુઃખ દૂર કરશે, મે પ્રથમ વાત પણ સાંભળી હતી કે આપણા નગરથી કેટલેક દૂર જં ગલમાં નાગાર્જુન નામના એક મહા ચમત્કારીક ચેાગી રહે છે, જો આ જોગી તેજ હોય તે મારૂં તે! દુઃખ હવે ગયુંજ સમજવું, હું ગમે તેમ કરી ભક્તિવડે તેને પ્રસન્ન કરીશ. વિધાડે કરીને સિદ્ધ એવા આ યાગીને દેખીતે ખરેખર હવે પેાતાનું દારિદ્ર અલ્પ સમયમાં નાશ પામશે, એમ વિચારી મેઘને દેખીને જેમ મયૂરને આનંદ પ્રાપ્ત થાય, તેમ તેને આનંદ થતા હતા, કેમકે શાસ્ત્રમાં કહ્યું છે કે, દેવતાના વર, સિદ્ધ પુરૂષનું દર્શન, ગુરૂ તથા રાજાનું સન્માન અને ગયેલા ધનની પ્રાપ્તિ આટલાં વાનાં પુન્ય વગર પમાતાં નથી.