________________
પણ જ્યાં સુધી દૈવ વિપરીત્ત હોય છે, ત્યાં સુધી તેનું પરિણામ ઉલટુજ આવે છે. અરેરે? દૈવે મેટા માટાને પણુ દગા દીધા છે; દૈવ ભલ ભલાને પણ ભૂલ ખવડાવે છે, દૈવની પ્રબળ સત્તાથી મેટામાં પણ દેષા રહેલ છે, એમ સાંભળીએ છીએ, વળી કહ્યું છે કે
चंद्रे लांच्छनिता धने चपलता, क्षारं जल सागरे सर्पाश्चंदन पादपेषु विरहः प्रेमास्पदे मानुषे || पुंरत्नेषु जरा सुरेषु पतनं, विद्वत्सु दारिद्रता । चैवं सर्व मकारि दुषणपदं, सद्वस्तु दुर्वेधसा ॥ १ ॥
રહસ્યાર્થ—ચદ્રના મનોહર પ્રતિબિંબમાં લાંચ્છન રહેલુ છે. ધન સુખકારી છે ત્યારે તે ચંચળ સ્વભાવવાળુ છે. સમુદ્રનું પાણી નિર્મળ છતાં ખારૂ છે, ચંદનવૃક્ષ સુગધીવાળુ છે ત્યારે તે સર્પથી વીંટાએલુ છે, પ્રેમી મનુષ્યા એક બીજાના સમાગમે સુખ મેળવી શકે છે ત્યારે વિરહરૂપી ભયંકર દાવાનળ તેમની પાછળ લાગેલે છે. પુરૂષ રત્ન કેવુ સુકેમલ અને મનહર લાવણ્ય યુક્ત હોય છે ત્યારે ધડપણ તેને નાશ કરી નાંખે છે, દેવતાઓમાં સર્વદા સુખ હોય છે પરંતુ ત્યાંથી મરવું પડે છે..પડિતા ગુસપન્ન હાય છે? ત્યારે તેમનામાં દરિદ્રતાએ વાસ કરેલેા છે હા! અતિ ખેદની વાત છે કે દુષ્ટ વિધાતાએ સર્વ વસ્તુમાં દોષનુંજ ઠેકાણું કર્યું છે.
:
હે વિધાતા! તું જેની પાછળ પડે છે, તેની પાછળ ખાઇ પીને ભમ્યાજ કરે છે. ક્ષણભર પણ તેને વિશ્રાંતિ લેવા દેતી નથી. અરેરે ! જો મારે માથે દેવુ' ન હોત તે। સુખે સમાધે પેટતું તે પુરૂં કરતે, પણ લેષ્ણુદારા ક્ષણભર ખી જંપવા દેતા નથી. હા ! જગતમાં ઋણુ એટલું બધું ખરાબ છે કે તે ઋણ શત્રુને પણ ન હજો. કે. વાદાર મનુષ્યને ક્ષણવાર પણ સુખની ઘડી હોતી નથી. તે બિચારા દેવામાં તે દેવામાં ડુબી જાય છે, એટલુંજ નહિ પરંતુ જીંદગી પણ તેને ખુવાર કરવી પડે છે. અરેરે ! માણસની વખત કેવી આવે છે. હુ પણ દેવાથીજ હતાશ થઇ ગયેલા છુ, દુ:ખનું કારણ દેવું. કુંવુ છે કે તે જ્યાં ત્યાં સુવડાવે છે. કવખતે ભાજન કરાવે છે, હું ખેાલતાં શીખવાડે છે. જતાં ત્યાં લેણદારાથી પોતાની જાત છુપાવરાવે છે, રાત્રીએ પણ ચાલવું પડે છે, રાખતા માણસેાથી તાડના તર્જના સહન કરવી પડે છે, લેાકનું મન મનાવવા મીઠાં વચન -