________________
૧૦૨
ટકશે તેને પણ નિર્ણીય નથી તે મારે ક ંઇ પણ આત્મ કલ્યાણુ કરવુ જોઇએ. અરેરે! ગુરૂ તે ચાલ્યા ગયા, આ જગતમાં ગુરૂ સમુદ્રમાં નાવ સરખા છે. પળે પળે માણસને પેાતાની સ્થીતિનું ભાન કરાવનારા છે. હવે આજકાલ કરતાં ગુરૂ માહારાજને સ્વર્ગ ગમત કર્યાને પણ બાર બાર વર્ષ વ્યતિત થયાં, ખરેખર મારા જેવા હીગુભાગીને ગુરૂને સમાગમ કર્યાંથી હેય ? અરેરે ! તેમના વગર હુ· ખરી વસ્તુ શી રીતે સમજી શકતે ? દેવ! ધ્રુવ ! તું જેને તેને નડતુજ હાય છે. ધને વિશે સ્થંભ સરખા એવા દેવેદ્રસૂરિ એક વખતે આ ભૂમિ ઉપર જયવતાવતા'તા. તે અત્યારે આ ભૂમિને ત્યાગ ક રીતે સ્વર્ગે સીધાવી ગયા. અરેરે ! જગતમાં દરેકને મરવાનું છે. માટે હું ૯મીના સદ્ઉપયેાગ રૂ ́ તે સારી વાત છે. જગતમાં ઘણા ખરા લોકોની લક્ષ્મી ધમાધમમાં અને ઝગડાઓમાં ચાલી જાય છે, પરન્તુ ધના કાર્યમાં તે સન્ધ્યય થતેા નથી, માટે મારે તે મારે હાથેજ તેને સદ્વ્યય કરવા જોઇએ, આજકાલ દુનિયામાં એવું પણ બને છે કે કોનું મહા મહેનતે ભેગું કરેલું ધન તેને તેના મુવા પછી કોઇ બીોજ ભાગતા હેય એમ જણાય છે, એટલું જ નહિ પણ તેની સ્ત્રીને પણ મજા લેકે ભાગવે; તે પછી ધનને ભોગવે તેમાંતે શુ નવાઇ ! માટે મારે હાથે મારે લક્ષ્મીને સાક કરવી જોઇએ. દિ વિચાર કરતા ભીમનામા વ્યવહારીયા બ્રહ્મચારી એવા સાત્મિક ભાએને માટે સાતમે સાડીયા પાંચ પાંચ હીરાગર વસ્ત્ર સહીત મેકલાવી તેમની ભક્તિ કરતા હવા. અને બીજે પશુ કેટલેક ઠેકાણે પોતે લક્ષ્મીના સન્દ્વય કરતે હવેા. તેમાંથી એક સાડી પેવકુમારને ઘેર આવી તે સાડી ઘેર આવી તથાપિ બહાર મોકલાવી મહા ઓચ્છવ સહીત પેથડકુમાર તેને ઘેર લાવતા હવા.
હવે પેથકુમારે દશ હજાર ટકા ખરચીને ગામમાં લાવીને તેને પહેરી પ્રથમજ ભગાની પૂજા કરી, એમ કરતાં કેટલાક દિવસ થયા, પેથડકુમારને પણ વરસે વરસે વિજયાદશમીને રાજ રાન તરફથી પાંચસે' પાંચસે પહેરામણીયેા આવતી હતી. તેમજ વ્યાપાર થકી સુખ પામેલા અને સામાદિકા દ્રવ્ય વડે કરીને પેથડકુમાર મંત્રી અનેક પ્રકારે ધર્મ ધ્યાનમાં ઉજમાળ થયા.
હવે સાડીને મુકેલી જાણી પ્રથમીણી સ્ત્રીએ એક વખતે પૂછ્યું