________________
Second Proof Dr. 31-3-2016 - 81
• महावीर दर्शन
જીવનભર ડોકિયું નહીં કરી શકનારાઓમાં એક અકળ અજંપો, એક ઉગ્ર અવસાદ પણ ઊભો કરાવી રહ્યો હતો. પ્રભુ જાણે જતાં જતાં કહી રહ્યાં હતા કે ‘અબ હમ અમર ભયે ન મરેંગે' તો આપણે ક્યારે આ અમરતાનું ગાન ગાઈ શકીશું ? ક્યારે મહાપુરુષના એ પંથે વિચરી શકીશું ? એવી ચિનગારી પોતાના જીવનદર્શન દ્વારા જગાવી રહ્યા હતા. ( मुद्रित 'प्रभुध्ध भुवन' भुन -२०००) 'चिंतन', ४ गोविंह निवास, १७८, सरोकनी रोड, विलेपारले (वे.), मुंबई-४०००५. ફોન નં. : ૦૨૨-૨૬૧૧૫૪૩૫
प्रतिभाव :
महावीर कथा •
સાહિત્ય સંગીત રત્ન પ્રો. પ્રતાપકુમાર ટોલિયા દ્વારા મહાવીર કથા
વિલેપાર્લે સ્થિત ‘ચિંતન’ સંસ્થા દ્વારા એપ્રિલ ૨૪ના સાંજે સાડા સાત, તા. ૨૫ સવારે સાડા નવ અને તા. ૨૬ના સાંજે સાડા સાતે, શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન દેરાસરના ઉપાશ્રય-વિલેપાર્લે (વેસ્ટ), સ્ટેશન ફાટક પાસે, પ્રા. પ્રતાપકુમાર ટોલિયા ધ્યાન સંગીત સાથે મહાવીરના જીવન પ્રસંગો વર્ણવતાં મહાવીર કથા પ્રસ્તુત કરાઈ.
(81)
"प्रभुध भुवन" १-५-२०१०
बेंगलुर के कलाकारों द्वारा मुंबई में महावीर कथा
बेंगलुर : मुंबई की एक दार्शनिक संस्था 'चिंतन' के सौजन्य से यहाँ विले पार्ले में त्रिदिवसीय संगीतमय कथा का गत दिनों आयोजन किया गया। इस कार्यक्रम में बेंगलुर के प्रो. प्रतापकुमार टोलिया व उनकी पत्नी श्रीमती सुमित्रा टोलियाने भगवान महावीर के जीवन पर आधारित 'महावीर दर्शन' कार्यक्रम की प्रभावपूर्ण प्रस्तुति दी और उपस्थित श्रोताओं को मंत्रमुग्ध कर दिया । संगीत, साहित्य व तत्व दर्शन के त्रिविध कथा निरूपण में वॉयलिन वादक भरत शाह की वॉयलिन और सितार के साथ की गई संगत से वातावरण सम्मोहक बन गया । कथा के दौरान आयोजित काव्य पाठ का भी श्रोताओं ने भरपूर आनन्द उठाया। तीन दिनों तक चली इस आध्यात्मिक ज्ञान गंगा में सभी श्रोता नहाते रहे और आनन्दानुभूति प्राप्त करते रहे। कार्यक्रम के अध्यक्ष एवं 'प्रबुद्ध जीवन' के सम्पादक डॉ. धनवंत शाह ने अपने समापन भाषण में तीन दिनों तक चले इस कार्यक्रम को प्रेरणाप्रद व सराहनीय बताया ।
('दक्षिण भारत' 2-5-2010)