________________
આત્માના અસ્તિત્વને સિદ્ધ કરવાથી માંડીને લોકાલોકના સર્વ સમસ્ત જ્ઞાનને આવૃત્ત કરી સંઘરનારા અને વર્તમાનકાળે પ્રાયઃ ગુખલુપ્ત રહેલા મનાયેલા ઉપર્યુક્ત મહાકોશ ૧૪ પૂર્વો છે – ___ (१) उत्पादम् (२) आग्रायणीयम् (३) वीर्यप्रमादम् (४) अस्ति-नास्तिप्रवादम् (૫) જ્ઞાનપ્રવાહમ્ (૬) સત્યપ્રવાહમ્ (૭) માત્મપ્રવાહમ્ (૮) શર્મપ્રવાતમ્ (૧) પ્રત્યારાનપ્રવી” (૨૦) વિદાપ્રવીરમ્ (૨) ન્યાप्रवादम् (१२) प्राणावायम् (१३) क्रियाविशालम् (१४) लोकबिन्दुसारम् । (સંદર્ભ સ્વરચિત શોધપત્ર: “
મારે માત્મસિદ્ધિા” અ.ભા. સંસ્કૃત પંડિત પરિષદ્ મદ્રાસ પઠિત)
ભગવાન મહાવીર પરવર્તીકાળે શ્રી સુધર્મા સ્વામીની પાટપરંપરામાં અંતિમ શ્રુતકેવળી ૧૪ પૂર્વજ્ઞાતા યુગપ્રધાન આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીએ આ ૧૪ પૂર્વેમાંના ૯મા પ્રત્યાખ્યાન પ્રવાદમુમાંથી “શ્રી કલ્પસૂત્ર” – ગણધરવાદયુક્ત-રચ્યું અને સાંપ્રત વર્તમાનકાળે ભ. મહાવીર પ્રણીત મોક્ષમાર્ગને બહુ લુપ્ત થતો જોઈને દ્રવ્યસંગ્રહાદિપ્રવકતા અને સ્વરૂપ-સિદ્ધ બીજકેવળી યુગચેષ્ટા - મ. ગાંધીજી માર્ગપ્રદાતા શ્રીમદ્ રાજચંદ્રજીએ ૧૪ પૂર્વોમાંના ૭મા “આત્મપ્રવાદ”માંથી ભગવાન મહાવીર ચરણના પૂર્વકાલીન શિષ્યત્વની શ્રુતિ-સ્મૃતિપૂર્વકનું “અવનીનું અમૃત” અને “આત્મજ્ઞાનના સર્વોચ્ચ શૈલશિખર' સમું શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર રચ્યું (માતૃભાષા ગુજરાતીમાં, જેના સાત ભાષાના રૂપાંતરો “સપ્તભાષી આત્મસિદ્ધિ” શીર્ષકથી આ લેખક દ્વારા સંપાદિત થયેલ છે.)
૧૪ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ, તેમના નિશ્રાગત સ્થૂળભદ્રજીના સાત સાધ્વી-ભગિનીઓને ચમત્કાર દર્શાવવાના માન-કષાયના પ્રસંગથી, ૧૦ પછીના પૂર્વોનું જ્ઞાન તેમને અને ભાવિ અન્ય સાધકોને સુપાત્ર નહીં ધારીને આગળ સ્પષ્ટરૂપે આપ્યું નહીં ને ઉપલકપણે જ આપ્યું એ સુવિદિત ઘટના છે.
હવે અલ્પ ઘટના-ચિંતન કરીએ તો આચાર્ય ભદ્રબાહુસ્વામીને સ્વયંને તો ૧૪ પૂર્વોનું પૂર્ણ શ્રુત-જ્ઞાન હતું જ અને તેથી તેમના દ્વારા નિષ્પન શ્રી કલ્પસૂત્ર એમ તેમાંના ગણધરવાદને પ્રમાણભૂત ગણી જ શકાય- ભલે કતિપય સંશોધકોના મતાનુસાર તેમાંથી પ્રાપ્ત ૪૨ શ્લોક જ મળ્યા હોય અને કાળક્રમે (ભ. મહાવીરના ૧૧૦૦ વર્ષો બાદ) શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ સમા મર્મજ્ઞશ્રુતશે તેને ૩૦૪/૩૫૩ જેટલા લોકોમાં વિકસાવ્યું હોય ! (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ૦૩