________________
મૂક સહયોગપૂર્વક અનેક સંપન્ન થતાં રહ્યાં છે – વર્ધમાન ભારતી દ્વારા સહજાનંદઘનજીઆદેશિત વીતરાગવાણી અનુગ્રંજિત કરાવવાના, પરંતુ આ સર્જનો માટેનું અર્થપીઠબળ અગમ્ય અને અગ્નિપરીક્ષાઓ ભરેલું જ રહ્યું છે. એ સઘળું એમના જ ચરણે છોડીને તેમની જ કૃપાથી થયેલાં અને થઈ રહેલાં નિમ્ન મુખ્ય સર્જનોની નોંધ માત્ર કરીને વિરમીશ. એ પણ તેમની કૃપાનો કેવો યોગાનુયોગ કે તેમના જ અનેક સર્જનો આ અલ્પાત્માનાં હાથે થઈ રહ્યાં ‘નિમિત્ત માત્ર' રૂપે!
(૧) શ્રીમજી કેન્દ્રિત મ. ગાંધીજીના અહિંસક યુદ્ધ વિષયક નાટક “મહાસૈનિક (૨) “આત્મસિધ્ધિથી માંડીને પરમગુરુ પદ, રાજપદ, ભક્તિ કર્તવ્ય,
મહાવીર દર્શન ઈ. સો એક જેટલી જિનભક્તિ-ધ્યાન તત્ત્વ સંગીત રેકર્ડો (૩) પૂ. સહજાનંદઘનજી પ્રેરિત-પ્રારંભિત “સપ્તભાષી આત્મસિદ્ધિનું
પૂ. વિમલાતાઈએ પૂર્ણ કરાવેલ સંપાદન-પ્રકાશન (૪) “પંચભાષી પુષ્પમાળાની પાંચ પુસ્તિકાઓનું અનુવાદન-સંપાદન. પ્રકાશન (૫) સદ્ગુરુ બોધ સુહાય, હુઆ અપૂર્વ ભાન, મંત્રમૂલં ગુરુવાક્ય ઈ. પાંચ
પુસ્તકોનો ગ્રંથાનુવાદ હિન્દીમાં “શ્રીમદ્ રાજચંદ્ર જીવન ઔર સાહિત્ય સુધી ડૉ. રાકેશભાઈ ઝવેરીના. શ્રી સહજાનંદઘનજીની અલભ્ય ૫૭ જેટલી પ્રવચન ટેઈપોનું કષ્ટ સાધ્ય સંપાદન-પ્રકાશન : ૯ પરમપુ૨ પ્રવેવન શ્રેણીમાં - જેમાં પ્રધાનતઃ શ્રીમદ્
નીવન થા અને અન્ય (૭) વાદુવલ્લી : ડોક્યુમેન્ટ્રીઃ ભરત બાહુબલી-અહિંસક યુદ્ધથી શ્રીમદ્જી
પ્રેરિત ગાંધીજીના અહિંસક યુદ્ધ સુધી (૮) પંડિતશ્રી સુખલાલજીના “પ્રજ્ઞાસંઘન' અનુવાદન દ્વારા શ્રીમજી લેખ
પ્રકાશન (૯) ડૉ. રાકેશભાઈ ઝવેરી લિખિત વિશેષ જીવનચરિત શ્રીમન્ન ચંદ્ર નીવન
ૌર સાહિત્ય (હિન્દી અનુવાદ) (૧૦) સંક્ષિપ્ત શ્રીમદ્ જીવનકથા અંગ્રેજીમાં - Vishwa Manav “Shrimad
Rajchandra for Youngsters' (૧૧) વિશ્વમાનવ શ્રીમદ્ રાજચંદ્રજી (શ્રાવ્ય સી.ડી.)-આકાશવાણી રૂપક સાથે
પરમગુરુકૃપાકિરણની રવલ્પ સ્વ-સંવેદન કથા સંકેતઃ સ્વકથ્ય
૧૪૫