________________
હાલની નેતાગીરી, અમલદારશાહી, લાંચરૂશ્વત, ઈત્યાદિ સામે સારા એવા કટાક્ષો કર્યા હોવાથી પ્રેક્ષકો કેટલીકવાર એ સંવાદો સાંભળી ગેલમાં આવી જતા હતા. બીજું, પ્રકાશ-આયોજન પણ ઘણું સુંદર મળેલું હોઈ નાટકની રજૂઆતને એ ઘણો ઓપ આપતું હતું. ખાસ કરીને સ્વપ્ન-દેશ્યો ઘણાં સુંદર હતાં. છાયાદેશ્ય તથા સિલ્કાઉટની ટેકનિક સુંદર હતી. આમ રંગરોગાન અને જોતી વખતે રુચે એવા સ્વાદિષ્ટ તત્ત્વો આ નાટિકા ધરાવતી હતી એનાથી પ્રેક્ષકો એને રસપૂર્વક નીરખી રહ્યાં.
“આ નાટકમાં કેટલાક પાત્રોએ તો સુંદર અભિનય આપ્યો. ખાસ કરીને યોગેનનું પાત્ર ભજવતા ભાઈ વિદ્યુત ત્રિવેદીનો અભિનય પણ સુંદર હતો. શહીદના ચીંથરેહાલ બનેલા પુત્રના પાત્રને એમણે સારી રીતે દીપાવ્યું....
સહુનું હિન્દી ઉચ્ચારણ સારું હતું. નાટકનું સંગીત પણ સાચું કહી શકાય તેવું હતું. સૂર સ્પષ્ટ સંભળાતો હતો, જ્યારે વાજિંત્રોનો અવાજ ધીમો હતો, જેથી ગીતો સાંભળવા યોગ્ય બની રહેતાં હતાં.”
16.1.61 "जनसत्ता" (गुजराती दैनिक पत्र : अहमदाबाद) तीसरा-चौथा-पांचवाँ प्रयोग : जनवरी-फरवरी-६२ (सर्वोदय प्रतिष्ठान, अमरेली)
‘જલિયાનવાલા બાગના હત્યાકાંડથી માંડીને ૧૯૪૨ના સ્વાતંત્ર્ય સંગ્રામ સુધીના ઈતિહાસને આવરી લેતા આ નાટ્યપ્રયોગમાં ભારતની પરિસ્થિતિનું હૃદયસ્પર્શી આલેખન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય પછી હેતુવિહીન અને છિન્નભિન્ન થયેલ જનતા અને સમાજનું પ્રતિબિંબ ઝીલવામાં આવ્યું હતું. વિદ્રોહની આગ તરફ ઘસડાતા ભારતને, બાપુના વિસારે પડાતા ભારતને, ફરી એકવાર એક કર્મયોગીનું માર્ગદર્શન સાંપડ્યું અને શ્રી વિનોબાનો સર્વોદય-સંદેશ ભારતને ખૂણેખૂણે ગુંજી ઉઠ્યો એ નાટકનાં અંતિમ દૃશ્યોમાં આવરી લેવાયું હતું.
વેશભૂષા, ટૅકનિક અને દિગ્દર્શનની દૃષ્ટિએ નાટક ઉત્તમ કક્ષાનું ગણાયું હતું. હિન્દીમાં નાટક રજૂ કરવાનો (અમરેલીમાં) આ પ્રથમ પ્રયાસ સફળ નીવડ્યો હતો. પ્રમુખશ્રીએ પોતાના પ્રવચનમાં નાટકનાં હૃદયવિદારક દેશ્યોનું સુરેખ વિવેચન આપ્યું तुं. !"
11.2.62 - सौराष्ट्र समाचार : (गुजराती दैनिक पत्र : भावनगर)
छट्ठा-सातवा-आठवाँ प्रयोग : ( श्री गुजराती प्रगति समाज हैदराबाद आंध्रप्रदेश के लिए सर्वोदय प्रतिष्ठान की ओर से गांधीभवन, हैदराबाद में ५, ६, ७ मई, १९६२ को प्रस्तुत)
"जब मुर्दे भी जागते हैं !" - राष्ट्रीय भावना से ओतप्रोत संगीत नाट्य-रूपक
"गुजराती प्रगति समाज हैदराबाद की सहायतार्थ सर्वोदय प्रतिष्ठान, अमरेलीअहमदाबाद के कलाकारों ने ५, ६, ७ मई को गांधीभवन में जो संगीत-नाट्यरूपक “जब मुर्दे भी जागते हैं !" और गायनादि का सांस्कृतिक कार्यक्रम प्रस्तुत किया, उससे समाज को आशा से अधिक धनराशि की प्राप्ति हुई। ___ "जब मुर्दे भी जागते हैं !" एक नूतन प्रयोग है जिस में लेखक ने रेडियोरूपक, रंगमंचीय नाटक एवं गायन-तीनों का मिश्रण अत्यन्त सफल रूप से, एक नई टेकनिक द्वारा प्रस्तुत किया है। कथानक भारत की स्वतन्त्रता के लिए बलिदान देनेवाले शहीदों की अतीत की स्मृति को जीवित करने तथा सामाजिक भ्रष्टाचार तथा गिरावट को दूर करने का सराहनीय प्रयास है .... अगले दृष्यों में एलेक्ट्रिकएफॅक्ट, रंगमंच-सज्जा, तथा अभिनय का सुन्दर रूप देखने को मिला । योगेन के रूप में विद्यार्थी कलाकार (विद्युत त्रिवेदी) ने अत्यंत सुन्दर अभिनय किया । ___ "नाटक की मूल भावना वस्तुतः सराहनीय है और राष्ट्रप्रेम की ज्वलन्त प्रेरणा जो इस की आत्मा से झांकती है, वन्दनीय है।
"श्री प्रतापराय टोलिया धन्यवाद के पात्र हैं जिन के प्रयास स्वरूप विद्यार्थियों की टीम राष्ट्रीय विचारधारा जनता में प्रवाहित करती है।" . - 13.5.62 - "मिलाप" : (हिन्दी साप्ताहिक पत्र : हैदराबाद, आंध्रप्रदेश)
(अन्य प्रयोग मिलकर कुल १२ प्रयोग अब तक प्रस्तुत)
(11)