SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ રાગદ્વેષની આ હાનિના ઉદ્દેશથી જ પ્રવર્તેલો છે. આપણે પણ એકાંતમાં વિચાર કરીએ કે આટલાં વર્ષોથી ધર્મ આરાઘના કરવા છતાંય શું આપણા રાગ દ્વેષ વધ્યા કે ઘટયા? જો નથી ઘટયા, તો પૂજ્ય ઉપાધ્યાયજીની સ્વર્ગગમનની ત્રિશતાબ્દી વર્ષની ઉજવણીની સ્મૃતિમાં આજથી તે રીતે પ્રવૃત્તિ કરવા નિશ્ચય કરીએ કે જેથી રાગદ્વેષનો ક્ષય થાય અને ઉત્તરોત્તર કલ્યાણની મંગલમાલા પ્રાપ્ત થાય. સામાચારીનું નિરૂપણ કરતાં શબ્દ સ્વરૂપે જાણે અત્યારે પણ આપણી સમક્ષ સાક્ષાત ઉપસ્થિત છે તેવા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજનાં ચરણારવિંદમાં કોટિ કોટિ વંદના........ સામાવારી પ્રારH ૩૫ –
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy