SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ જે નયનિક્ષેપાના ભેદથી પૂર્ણતાવાળા વચનને બોલનાર છે, જે નવ મંગલના દાતા છે, ઉચાસ્વરે જે પાપના સમૂહને પવિત્ર કરનાર છે, જે માન રૂપી યોદ્ધાને જીતનાર છે, એવા આદિજિનને હું વાંદું છું. ૫. વક્તાઓમાં શ્રેષ્ઠ એવા યશોવિજય મહારાજે એ પ્રમાણે (ઉપર પ્રમાણે) જેનું સ્તવન કર્યું છે અને પુંડરિક નામના પર્વતરાજ ઉપર જે વિરાજિત થયેલ છે એવા પ્રથમ તીર્થંકર (આદિનાથ) સજ્જનોના માનસહિત સુખોને વિસ્તારો. 5 આફ્રિકન સ્તવન ઈ ૨૦૦
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy