SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ (પ્રયોગ કર્યો છે. આવી જ રીતે લોક્નચલિત કહેવતોનો પ્રયોગ કષ્યને પ્રસ્તુત કરવામાં વધુ ઉપયોગી થયેલ છે. તે વીર-નીરનો પ્રયોગ કરે છે. માળને અંધકૂપ માને છે. લૂંટાલૂંટ જેવા શબ્દોને પ્રયોજે છે. છીપલામાં ચાંદીનો ભ્રમ, ચામીકરનો ન્યાય, ઈયળનું ભમરીમાં રૂપપરિવર્તન, પાણીના બળદની જેમ જોતરાવું, દોરડામાં સાપનો ભ્રમ જેવા દાખલાઓ આપીને પોતાના ઉપદેશને. વધુ સુગમતાથી સમજાવે છે. તેઓ મોહની લગામ કે મનના જાળ જેવાં રૂપકો દ્વારા વાતને વધુ સ્પષ્ટ કરે છે. યશોવિજયજીની આ કૃતિ “સમાધિશતક જ નહીં, અન્ય કૃતિઓને વાંચ્યા પછી તેવો જ અધ્યાત્માનંદ મળે છે, જે કબીર કે દયારામની રચનામાં મળે છે. છંદની દષ્ટિએ દુહા-છંદ) ક્યાંક અલન છે, પણ અધ્યાત્મની ઘારામાં ક્યાંય અંતરાય બનતા નથી. ,
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy