________________
અંતરના આનંદ સાથે
સાદર સમર્પણ
અમારા જીવનમાં નેહનું –અમીભર્યું સિંચન કરનાર, લાગણીભર્યો હૂંફાળો સાથ આપનાર,
અમને હંમેશાં સાદાઈ અને સૌજન્યની સુવાસનો અનુભવ કરાવનાર,
અમને કાર્યથી સેવા અને પરમાર્થની સમજ આપનાર,
અમારા વહાલસોયા પિતાશ્રી શ્રી ચંદ્રકાન્તભાઈ ભણસાળીને | ૭૧મા વર્ષના મંગલ પ્રવેશે અમારા સહુના શત શત વંદન.
કુમાર
રીટા નેહા - નીરવ
કૌશિક ભાવના બૈજુ – ગોપી
રૂપેન
સોના અંકુર - અંકિતા